Nojoto: Largest Storytelling Platform

દરિયાની સહેલગાહ કરવી સંગે તારી, કિનારાની મને ના ઉત

દરિયાની સહેલગાહ કરવી સંગે તારી,
કિનારાની મને ના ઉતાવળ,
છે જ્યારે મોજ તારી સાથે મોજાઓમાં.
તારી જવુ મને તારી સાથે,
ન જાણું શું હોય ડૂબવાનો ભય,
છે જ્યારે મોકો ડૂબવાનો મારું સઘળું સાથે લઈ.
થોડા હલેસાં તુ માર થોડા હું મારુ,
ભલે આજે આ નાવ થોડી મારી ને થોડી તારી,
છે જ્યારે નક્કી સફરના અંતે આખીયે આપણી. 🧡💙💙🧡
#love #lovers #lovepoem #aboutmeyouus #journeytogether #ATloversboatpic #gujaratipoems #grishmalovepoems

Collaborating with Aesthetic Thoughts   Aesthetic Thoughts

🧡💙💙🧡 love #lovers #lovepoem #aboutmeyouus #journeytogether #ATloversboatpic #gujaratipoems #grishmalovepoems Collaborating with Aesthetic Thoughts Aesthetic Thoughts