Nojoto: Largest Storytelling Platform

Best ATloversboatpic Shayari, Status, Quotes, Stories

Find the Best ATloversboatpic Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about atl and btl channels, status life atl, laugh atl, g status atl hustle cast, g status atl hustle reunion,

  • 1 Followers
  • 1 Stories

Grishma Doshi

🧡💙💙🧡 love #lovers #lovepoem #aboutmeyouus #journeytogether #ATloversboatpic #gujaratipoems #grishmalovepoems Collaborating with Aesthetic Thoughts Aesthetic Thoughts

read more
દરિયાની સહેલગાહ કરવી સંગે તારી,
કિનારાની મને ના ઉતાવળ,
છે જ્યારે મોજ તારી સાથે મોજાઓમાં.
તારી જવુ મને તારી સાથે,
ન જાણું શું હોય ડૂબવાનો ભય,
છે જ્યારે મોકો ડૂબવાનો મારું સઘળું સાથે લઈ.
થોડા હલેસાં તુ માર થોડા હું મારુ,
ભલે આજે આ નાવ થોડી મારી ને થોડી તારી,
છે જ્યારે નક્કી સફરના અંતે આખીયે આપણી. 🧡💙💙🧡
#love #lovers #lovepoem #aboutmeyouus #journeytogether #ATloversboatpic #gujaratipoems #grishmalovepoems

Collaborating with Aesthetic Thoughts   Aesthetic Thoughts


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile