Nojoto: Largest Storytelling Platform

Best grishmalovepoems Shayari, Status, Quotes, Stories

Find the Best grishmalovepoems Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about grishma ritu in english, grishma ritu in marathi, grishma ritu par kavita in hindi, poem on grishma ritu in hindi, grishma ritu poem in hindi,

  • 1 Followers
  • 31 Stories

Grishma Doshi

❤️❤️ #તુનેહું #patience #wait #beingthere love #lovepoems #poemfrommetoyou #grishmalovepoems

read more
પ્રેમ એટલે થોભવું
એને પહોંચતા વાર લાગે
છતાંય તું રાહ‌ જુએ
થોડું અકળાતા અકળાતા,
એ થાકીને બેસી જાય
ને તુંય ઉભો‌ રહી જાય
થોડું અકળાતા અકળાતા,
એ કહેતા કરે વાર
છતાંય તને સાંભળવાની રાહ
થોડું અકળાતા અકળાતા,
બસ વાત અંતે તો એટલી જ
કે સાથે ચાલવું સાથે હોવું,
ને એટલે જ
પ્રેમ એટલે થોભવું. ❤️❤️
#તુનેહું #patience #wait #beingthere #love #lovepoems #poemfrommetoyou #grishmalovepoems

Grishma Doshi

❤️❤️ #lovepoem #whenitouchedyourhand love #sparsh #languageoftouch #poemfrommetoyou #grishmalovepoems #grishmapoems Collaborating with YourQuote Baba

read more
it felt like I felt the senses in my hand
after lifelong numbness,
it was the sensation I thought
I will never have,
no, I wasn't paralysed for long but
the wait was getting prolonged,
I always wondered how it will be
to be felt and held,
but now I know it is a touch that
no matter how numb I will go,
it will be enough to melt the winter
and make the Grishma rain. ❤️❤️
#lovepoem #whenitouchedyourhand #love #sparsh #languageoftouch #poemfrommetoyou #grishmalovepoems #grishmapoems
Collaborating with YourQuote Baba

Grishma Doshi

Unposted, unwritten letters
people are used to having,
I too have in my phone
some unshared notes,
safe with my fingerprints
waiting for your footprints,
synced in the cloud to not be lost,
written to tell you everything
every time I feel lost,
every time I wonder are you
for real or my thoughts' ghost,
though I have not decided yet
if I should give you shared
access of those, since my words
are afraid if you will be able to hold
them or my tears at the same moment,
whatever I may decide I would like to
believe that when we will meet,
each moment with you will become
beautiful poems and love notes. ♥️♥️
#notes #lovepoem #unpostedletters #unwrittenletters #poemfrommetoyou #napowrimo #napowrimo2022bygrishma #grishmalovepoems

Grishma Doshi

હું બેધ્યાન મને રસ્તા ના જડે
ને તું રસ્તો બતાવે ને મને ફાવતું જડે,
મારી આ આદતની તને ખીજ ચડે
આમ શું તું મારી આધારિત બને,
હા આધારની આદત મને
જોકે આધારેય મને મારો મનગમતો ગમે,
ને હા ખોવાઈ જવું આદત છે મારી
શોધતી રહું છું ઘણું, ખુદને પણ,
ને આ બધીયે ખોજમાં મારા સિવાય
મને તને મળવું ગમે, મારા મુજ સુધીના
રસ્તે હું જાતે જ પહોંચીશ, પણ
શું તને આ સફરમાં મારા હમસફર થવું ગમે? ❤️❤️
#તારોસંગાથ #lovepoem #beingtogether #roadtomewithyou
#napowrimo #napowrimo2022bygrishma #poemfrommetoyou #grishmalovepoems

Grishma Doshi

I learnt to walk on my own
finding joy in footprints
sometimes blurred
sometimes strong
sometimes just leaving perfect
prints and going on
yet I wonder how long
should I continue to go on, or
look for that another pair
waiting somewhere for
paths to merge towards
destination unknown and
make this journey rollercoaster
where we laugh, scream, cry
and smile when leaning on. ❤️❤️
#walk #journey #rollercoaster #lovepoem #napowrimo #napowrimo2022bygrishma #poemfrommetoyou #grishmalovepoems

Grishma Doshi

❤️❤️ #rapidfire #ABABlovepoem love #lovepoem #beingtogether #belivinginyou #poemfrommetoyou #grishmalovepoems Collaborating with YourQuote Baba

read more
On day one my heart knew you are the one
yet my brain said go slow before you trust,
On day one your brain knew I am the one
yet your heart said go slow let her trust first.— % & ❤️❤️
#rapidfire #ABABlovepoem #love #lovepoem #beingtogether #belivinginyou #poemfrommetoyou #grishmalovepoems

Collaborating with YourQuote Baba

Grishma Doshi

❤️❤️ #Moon love #lovepoem #togetherness #latenightthoughtbazaar #letterstomoon #letterfrommetoyou #grishmalovepoems Collaborating with Quote Stitchers

read more
Words fell from my mouth "beautiful"
and I smiled again,
a wide smile with a twinkle in eyes
it is not love at first sight,
but it is a love that feels right
no matter how long the distance is,
no matter how many days we are apart
it is the one we loved with each sight.— % & ❤️❤️
#moon #love #lovepoem #togetherness #latenightthoughtbazaar #letterstomoon #letterfrommetoyou #grishmalovepoems

Collaborating with Quote Stitchers

Grishma Doshi

तुम्हें ढूंढने की कोशिश में
बार-बार खुद से मिल जाती हूं,
खोजते खोजते तुम्हें
खुद से रूबरू हो जा रही हूं,
सोच रही हूं इन कोशिशों को
जारी रखूं या बंद कर दूं,
क्योंकि जब तुम मिलोगे
तब संग तुम्हारे खुद को जानना
तुम में खुद को खोजना चाहती हूं,
इसलिए अभी
खुद से थोड़ा अनजान रहना
कुछ जरूरी मानती हूं।— % & ❤️❤️
#lovepoem #beingtogether #findingmewithyou #findingmeinyou #longing #grishmalovepoems #poemfrommetoyou

Grishma Doshi

તારી રાહ હવે એટલી બધી
કે હું ખુદને ભૂલી જાઉં છું,
પણ તારી રાહ મને એટલે જ
કે હું ખુદને ભૂલી જાઉં છું,
આવ તું જલદી
કે તને જોઈ સતત યાદ આવે મને
કે દુનિયાની આ પળોજણોમાં
એક જિંદગી છે, તું છે,
જેને જીવવા જેની સાથે જીવવા
જેને હું વારંવાર ભૂલી જાવ છું 
એ હું છું,
શ્વસુ છું, ધબકુ છું,
મારા દરેક ધબકારામાં જીવી શકું છું
ને તારા દરેક ધબકારામાં તારી છું,
મારા દરેક ધબકારે
બસ તું મને આટલું યાદ અપાવે
તારી રાહ એટલી.— % & ❤️❤️
#love #lovepoem #longing #beingtogether #waitingforyou #poemfrommetoyou #grishmapoems #grishmalovepoems

Grishma Doshi

❤️❤️ #મનનીવાતો love #lovepoem #beingtogether #ourloveourfights #gujaratipoems #grishmalovepoems #poemfrommetoyou

read more
તારાથી ફરિયાદો એવું નહીં
પણ તારી ફરિયાદો તો તને જ કરાય,
તારા માટેનો પ્રેમ ફક્ત તારો
તો તારા માટેના ગુસ્સામાં
કોઈને કેમ હક અપાય,
વાત લાંબી કરે મારી જીદો
છતાંય તું જાણે તું સમજે
ને પછી
તું મનાવે એટલી માની જવું
એટલી જ રાહ
આ મનમાં જોવાય. ❤️❤️
#મનનીવાતો #love #lovepoem #beingtogether #ourloveourfights #gujaratipoems #grishmalovepoems #poemfrommetoyou
loader
Home
Explore
Events
Notification
Profile