Nojoto: Largest Storytelling Platform

ઈમાનદારી ની વ્યાખ્યા ન ભણાવે, પણ નથી કપાતો પગાર

ઈમાનદારી ની વ્યાખ્યા



ન ભણાવે, પણ નથી કપાતો પગાર
છતાં ભણાવે એ આખી બપોર
કહેવાય શિક્ષક ઈમાનદાર !

રોડ ની લારી પર રોજ વેચતો રમકડાં
દોડ્યો દેવા બાકી રહેલા બે સિક્કા 
કહેવાય શ્રમિક ઈમાનદાર !

મળ્યું મફત નું છતાં એ છોડી દીધું
મેળવ્યું કરી જાત મહેનતે બધું
કહેવાય માણસ ઈમાનદાર ! #ઈમાનદાર #ઈમાનદારી #માણસ #honest #tobehonest #poem #gujarati
ઈમાનદારી ની વ્યાખ્યા



ન ભણાવે, પણ નથી કપાતો પગાર
છતાં ભણાવે એ આખી બપોર
કહેવાય શિક્ષક ઈમાનદાર !

રોડ ની લારી પર રોજ વેચતો રમકડાં
દોડ્યો દેવા બાકી રહેલા બે સિક્કા 
કહેવાય શ્રમિક ઈમાનદાર !

મળ્યું મફત નું છતાં એ છોડી દીધું
મેળવ્યું કરી જાત મહેનતે બધું
કહેવાય માણસ ઈમાનદાર ! #ઈમાનદાર #ઈમાનદારી #માણસ #honest #tobehonest #poem #gujarati

#ઈમાનદાર #ઈમાનદારી #માણસ #honest #tobehonest #poem #gujarati #કવિતા