Nojoto: Largest Storytelling Platform

ભાંગ પીને જમાવી લ્યો રંગ જિંદગી ચાલે ખુશીની સાથે લ

ભાંગ પીને જમાવી લ્યો રંગ
જિંદગી ચાલે ખુશીની સાથે
લઈને નામ શિવ ભોલેનું
દિલમાં ભરી લ્યો શિવરાત્રિની ઉમંગ
🌿હર્ હર મહાદેવ 🌿

©Solanki
  #mahashivaratri