Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી ઈચ્છા હતી તને હસ્તી જોવાનો, મેં આજે તને

#જીવનડાયરી
ઈચ્છા હતી તને હસ્તી જોવાનો,
મેં આજે તને કોઈ બીજા સાથે જોઈ,
મને દેખાય આવ્યું કે તું ખુશ છે 😐

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #વહેમ #પ્રેમ