Nojoto: Largest Storytelling Platform

ધગધગતી ચીમનીઓ ઓગળી ગઈ, એનો કદી તે તાગ મેળવ્યોં? ઘર

ધગધગતી ચીમનીઓ ઓગળી ગઈ,
એનો કદી તે તાગ મેળવ્યોં?
ઘરના મોટી સ્વર્ગે સિધાવ્યાં,
એ પરિવારનો કદી તું આક્રંદ સમજ્યોં?
વાયદા વચનો ઘણા થયાં ચૂંટણીના આ સમયેં,
જુના પુરા કેટલા કર્યાં એનો તે હિસાબ મેળવ્યો?
બંધ કર તારું અહંકાર હવેં તું ઓ અહંકારી “ધુલા”
રસ્તે રખડતા ફેરિયાઓનું દર્દ ક્યારેય તું સમજ્યો? 
શું ખરેખર તું કોઈ વાત સમજ્યો?
શું પામ્યો શું ખોયું તે એનો તું હિસાબ સમજ્યો?
#તુંસમજ્યો
#એકવિચાર
#धुलो

©ધુલો
  #LIFE
#Thought✍️