Find the Best धुलो Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about धुलोले सास्ती,
ધુલો
सुनो मैया यशोदा बहुत जल्द में इस दुनिया में आने वाला हु बहुत देख लिया ये संसार आपकी आँखों से अब खुद की आँखों से दीदार करने वाला हु माँ में बहुत जल्द आने वाला हु माँ भगवती की आपकी भक्ति का वरदान पूरा करने वाला हु परिवार की हर एक मन्नत को पूरा में करने वाला हु लाला रूपी कृष्णा का अंश में बनने वाला हु धर्मेश दादा के हर सपने पुरे में करने वाला हु पारुल दादी का लाडला कनैया में बनने वाला हु मिलन चाचू का हार्द रूम में हतियाने वाला हु माता पिता के आँखों का सितारा मुझे बनना हे अनोखी हर चीज़ को बहुत जल्द पाना हे हार्दिक बधाई सब की मुझसे मिलने वाली हे आगमन मेरा मानो उत्सव होने वाला हे बहुत हुवा अब भीतर रोना खुशिया लेने आउगा हर चहेरे पर मुस्कान मेरे नाम से लाऊगा काली कोटड़ी की ये सजा जल्दी पूरी करूँगा मक्खन मिश्री का उपहार सबको में खिलाऊँगा "धुला"मामा की कृपा को हमेशा याद रखूँगा एला विजय के सपनो का नातिन में बनूँगा रात की आपकी नींद को में बेकार करूँगा पूरा दिन सुख सैया पे में जुलता रहूँगा #धुलो ©ધુલો #paani
ધુલો
આજે મદદનો માર્ગ મળ્યો છે સંગે મિત્રોનો સાથ મળ્યો છે મદદ માટે લાંબી કતારો ક્યાંક કોઈનો વિશ્વાસ ભડ્યો છે હાથ માં સૌનો હાથ ઝાલીને સેવા કાજે પથ પકડ્યો છે જન સેવા કરતા કરતા પ્રભુ સેવાનો ભાસ થયો છે સૌની સેવા જોઈને આજે મારે મન વિશ્વાસ મળ્યો છે ગરીબો ના કુબે આજે સૂરજ જેવો પ્રકાશ થયો છે #બીપરજોય ના વિનાશ સામે મદદવીરો નો વિકાસ મળ્યો છે ખરેખર આજે સેવા કરવામાં સાથે પ્રભુ નો ભાશ મળ્યો છે #સેવા #મદદ #વિનાશ #વિકાસ #धुलो ©ધુલો #धुलाे
ધુલો
હું સૌને નડું,સૌને હેરાન કરું. કેમ કે એ મારી ફિદરત છે, પણ મને કોઈ કઈ કહે "ધુલા" એની એવી ઓકાત શું? વાહ રે માનવ તારી માનવતા, વાહ માણસ તારી માણસાઈ #બસએમજ #એકવિચાર #धुलो ©ધુલો #एकविचार
ધુલો
ગુલાબી ઠંડી નાં મળસ્કે એક છબી ભાશી! સ્વરૂપ એનું એવું કે જાણે સોનપરી લાગી. મસ્તકે પુષ્પો ની વેણી સાથે મોગરાની કળી, ભાલે કુમકુમ ટીકા માં એને સુવર્ણ ની લાલી!! કાને સુવર્ણ કુંડળ ધર્યા ને ચહેરે અદભુત લાલી! પાટણ નાં એને પટોળા પહેર્યા ને કંઠે હીરા માળા! બાજુ બંધ અને કંગન ની અલગ એની આભા ચમક એની એવી કે ભાશે કોહિનૂર પણ ઝાંખા ગજ જેવી એની ચાલ સાથે પાયલ નો રણકાર પગમાં એને રાજ મોજડી અલગ એનો નાદ ધીમે ધીમે આગળ વધતી આવી મારી પાસે નયન નીચે રાખી ને કહ્યું ચાલ મારી સાથે પકડી એની આંગળીને જ્યાં ડગલી મે માંડી મયુર નયને મને જોઈને સવાલ કરવા એ લાગી આટલા લાંબા સમય માં તને યાદ મારી આવી? ઉત્તર એને આપવા આજે હૈયે ઘોષ્ટી માંડી કેમ કરી સમજાવું એને કે હું નથી તારી સાથે આતો તારો પ્રેમ છે જે ભટકે છે તારી સાથે યાદ કર તું એ દિવસ ને જ્યારે હતો તારી સાથે તારી એક "ના" થી હવે નથી અસ્તિત્વ મારું #પ્રેમ #धुलो #एक_प्रयास ©ધુલો #Love
Love #પ્રેમ #एक_प्रयास #કવિતા #धुलो
read moreધુલો
"वह लड़की हे वह बोल नही पाती" समाज की इस कुरीतिओ से वो उभर नही पाती बचपन से हर एक बात को जता नही पाती ख्वाइसे खुदके दिल की पूरी कर नही पाती वह लड़की हे.... हर एक कदम पे ठोकर हे खाती हर पल हर लम्हा बेइज्जती खूब पाती मुकाबला हर बात का वो कर नही पाती बैज्जती ये समाजकी सह नहीं पाती वो लड़की हे.... पढ़ाई के उस दौर में वो पढ़ नही पाती अपनी उस उलजनो से वो सुलज नही पाती खुबसुंदर इस जिंदगी को वो ज़ी नही पाती ताने इस संसार के वो जेल नही पाती वो लड़की हे..... शादी की उम्र में इज्जत परिवार की करती ख्वाईसे खुद की छोड़कर ससुराल को चलती पति को परमेश्वर मानकर जिंदगी शुरू करती पोते पोतिओ की चाह में ताने समाज की सुनती वो लड़की हे.... खुबसूंदर अवसर मातृत्वका उसे राज नही आता खुदकी मर्जी के खिलाफ परीक्षण गर्भ का होता कोखमे तेरे लड़की है उसे निकालना होगा बात ये सास की सुनकर जीते जी मरजाती वो लड़की हे.... गलती खुद की न होने पर गालियां है खाती अच्छी बुरी बातों को वो समझ नही पाती दफ्तर में काम करके पूरा परिवार है चलाती परिवार की इस खुशी के वो बहुत खुस हो जाति "वो लड़की हे वो बोल नही पाती" #लड़की #कुरीवाज #धुलो #ધુલા_ની_કલમે ©ધુલો #लड़की_है #लड़की👩💼
ધુલો
ચાલ ફરીથી મળીએ ચાલને દોસ્ત આપડે મળીએ, ફરી એ બાળપણમાં જઈએ લખોટીં ગિલ્લીડંડા છાપોને હાથ લઈએ સન્નાટા ભમરડાના કરીને ચહેરે હસી લાવીએ નદી પર્વત ને થાપોદામાં ભેળા સંતાઈ જઈએ આંધળી ચાકણની રમતમાં થોડો ટપલીદા પણ કરીએ સાતોલિયા ને દંડો મારીને એ પીપળે ચઢી જઈએ તળાવના એ પાણીમાં વમળ ઉભા કરીએ પબજી સામે બાળપણની એ રમતો સૌને શીખવીએ મોબાઈલ અટારામા મેલીને સાચ્ચી રમતો રમીએ ચાલ ભેરું આપડે એ બચપણમાં જઈએ બાળપણની વિસરાતી રમતો ને યાદ કરીને #બાળપણ #રમત #धुलो ©ધુલો #बचपन #childhood_memories #Childhood_Games
ધુલો
ધગધગતી ચીમનીઓ ઓગળી ગઈ, એનો કદી તે તાગ મેળવ્યોં? ઘરના મોટી સ્વર્ગે સિધાવ્યાં, એ પરિવારનો કદી તું આક્રંદ સમજ્યોં? વાયદા વચનો ઘણા થયાં ચૂંટણીના આ સમયેં, જુના પુરા કેટલા કર્યાં એનો તે હિસાબ મેળવ્યો? બંધ કર તારું અહંકાર હવેં તું ઓ અહંકારી “ધુલા” રસ્તે રખડતા ફેરિયાઓનું દર્દ ક્યારેય તું સમજ્યો? શું ખરેખર તું કોઈ વાત સમજ્યો? શું પામ્યો શું ખોયું તે એનો તું હિસાબ સમજ્યો? #તુંસમજ્યો #એકવિચાર #धुलो ©ધુલો #LIFE #Thought✍️
LIFE Thought✍️ #કવિતા #એકવિચાર #તુંસમજ્યો #धुलो
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited