Nojoto: Largest Storytelling Platform
parthivraval8948
  • 15Stories
  • 13Followers
  • 169Love
    603Views

ધુલો

નવોદિત કવિ નવી રચના બનાવવો મારો શોખ છે

  • Popular
  • Latest
  • Video
a21e82ad732f4116b0e80e785c2d67e2

ધુલો

सुनो मैया यशोदा बहुत जल्द में इस दुनिया में आने वाला हु 
बहुत देख लिया ये संसार आपकी आँखों से
अब खुद की आँखों से दीदार करने वाला हु 
माँ में बहुत जल्द आने वाला हु 

माँ भगवती की आपकी भक्ति का वरदान पूरा करने वाला हु 
परिवार  की हर एक मन्नत को पूरा में करने वाला हु 

लाला रूपी कृष्णा का अंश में बनने वाला हु 
धर्मेश दादा के हर सपने पुरे में करने वाला हु 
पारुल दादी का लाडला कनैया में बनने वाला हु 
मिलन चाचू का हार्द रूम में हतियाने वाला हु 

माता पिता के आँखों का सितारा मुझे बनना हे 
अनोखी हर चीज़ को बहुत जल्द पाना हे 
हार्दिक बधाई सब की मुझसे मिलने वाली हे 
आगमन मेरा मानो उत्सव होने वाला हे 

बहुत हुवा अब भीतर रोना खुशिया लेने आउगा 
हर चहेरे पर मुस्कान मेरे नाम से लाऊगा 
काली कोटड़ी की ये सजा जल्दी पूरी करूँगा 
मक्खन मिश्री का उपहार सबको में खिलाऊँगा 

"धुला"मामा की कृपा को  हमेशा याद रखूँगा 
एला विजय के  सपनो का नातिन में बनूँगा 
रात की आपकी नींद को में बेकार करूँगा
पूरा दिन सुख सैया पे में जुलता रहूँगा

#धुलो

©ધુલો
  #paani
a21e82ad732f4116b0e80e785c2d67e2

ધુલો

મને તારી બહુ યાદ આવશે....
મારી સવાર તારા સંદેશ થી થતી,
ખુશી થતી જાણીને તારી કુશળતાની
શરૂઆત દિવસની ચા અને તારી ચાહની
નથી તું સાથે એ વાત ગળે નથી ઉતરતી 
મને તારી બહુ યાદ આવશે...

મારી દરેક વાત માં સાક્ષી તારી રહેતી 
દરેક મારા કદમ પર હિંમત તારી હોતી 
નથી માની શકાતું કે તે મો ફેરવી લીધું મારાથી
આ વેદના સહુ કેમની, જુદાઈ મિત્રતાની આપણી 
મને તારી બહુ યાદ આવશે....

સમાચાર તારા સાંભળી વિશ્વાસ નથી થતો
સપ્તાહ પહેલાનો તારો શબ્દ સુવા નથી દેતો
આમ એકા એક તું જતો રહીશ એવી કોને ખબર હતી 
અંતરના અશ્રુ બિંદુ આંખ રોકી નથી શક્તિ
મને તારી બહુ યાદ આવશે.....

આવી તારી છબી પુષ્પમાળા સાથે
બે ત્રણ વાર જોઈ પણ વિશ્વાસ નથી આંખે 
ખરેખર તે વિદાઈ લીધી માનતું નથી મન મારું 
તારા વિનાનું જીવન હવે કેવું હશે મારું?
મને તારી બહુ યાદ આવશે.
ખરેખર દોસ્ત "ધુલા"ને તારી બહુ યાદ આવશે

©ધુલો
  #TereHaathMein
a21e82ad732f4116b0e80e785c2d67e2

ધુલો

તારી ખોટ અમને બહુ યાદ આવશે..
કર્મપ્રધાન રાખતો  કેમ તારું કર્મ અડધું છોડી ગયો
મિત્રો ભરેલો ચોરો તું એકાએક ખાલી કરી ગયો 
સહેજ પણ ના વિચાર્યું તે થશે શું તારીવૈભવ નું?
હિર તારી ખોટ એમને બહુ યાદ આવશે..

સદાયે હસતો ચહેરો આજે અમને રડાવી ગયો.
રુધિર પરીક્ષણ કરતા કરતા માટીમાં તું મળી ગયો
સહેજ અણસાર ના આપ્યો રોજ મળતા મિત્રોને
હિર તારી ખોટ અમને બહુ યાદ આવશે..

પાંચ મહિનાના ભૂલકાઓ કોને સહારે જીવશે?
ઘરડા તારા માત પિતા દીકરો કોને કહેશે?
ગજકાયાની છબી તારી અમને રોજ હવે રડાવશે
હિર તારી ખોટ અમને બહુ યાદ આવશે..

ખરેખર હિરેન તારી ખોટ બહુ યાદ આવશે..

પ્રભુ તને શાંતિ અર્પે🙏

©ધુલો
  #galiyaan
a21e82ad732f4116b0e80e785c2d67e2

ધુલો

આજે મદદનો માર્ગ મળ્યો છે
સંગે મિત્રોનો સાથ મળ્યો છે
મદદ માટે લાંબી કતારો
ક્યાંક કોઈનો વિશ્વાસ ભડ્યો છે
હાથ માં સૌનો હાથ ઝાલીને
સેવા કાજે પથ પકડ્યો છે
જન સેવા કરતા કરતા 
પ્રભુ સેવાનો ભાસ થયો છે
સૌની સેવા જોઈને આજે
મારે મન વિશ્વાસ મળ્યો છે
ગરીબો ના કુબે આજે
સૂરજ જેવો પ્રકાશ થયો છે
#બીપરજોય ના વિનાશ સામે 
મદદવીરો નો વિકાસ મળ્યો છે
ખરેખર આજે સેવા કરવામાં
સાથે પ્રભુ નો ભાશ મળ્યો છે 

#સેવા #મદદ #વિનાશ #વિકાસ 
#धुलो

©ધુલો
  #धुलाे
a21e82ad732f4116b0e80e785c2d67e2

ધુલો

હું સૌને નડું,સૌને હેરાન કરું.
કેમ કે એ મારી ફિદરત છે,
પણ મને કોઈ કઈ કહે "ધુલા" 
એની એવી ઓકાત શું?

વાહ રે માનવ તારી માનવતા,
વાહ માણસ તારી માણસાઈ 

#બસએમજ 
#એકવિચાર
#धुलो

©ધુલો
  #एकविचार
a21e82ad732f4116b0e80e785c2d67e2

ધુલો

अतुलितबलधामं हेमशैलाभदेहम्
दनुजवनकृशानुं ज्ञानिनामग्रगण्यम् |
सकलगुणनिधानं वानराणामधीशम्
रघुपतिप्रियभक्तं वातजातं नमामि ||

©ધુલો
  #हनुमानजन्मोत्सव
a21e82ad732f4116b0e80e785c2d67e2

ધુલો

પૂરો થયો માર્ચ,
ચાલ હિસાબ બરાબર કરીએ
મારી પ્રીત ઉધાર,
તારી જીદ જમા,
ખાતા સરભર કરીયે..!

©ધુલો
  #AprilFool
a21e82ad732f4116b0e80e785c2d67e2

ધુલો

મુલાયમ જીભ છે ને ચામડી થોડીક જાડી છે,
મને મારી આ હોંશિયારી જિંદગીએ શીખવાડી છે..!

©ધુલો
  #AprilFool
a21e82ad732f4116b0e80e785c2d67e2

ધુલો

આવ જરા તું પાસે અને વાત તો કરી જો,

છોડ ચિંતા અંતની તું શરૂઆત તો કરી જો.

©ધુલો
a21e82ad732f4116b0e80e785c2d67e2

ધુલો

ગુલાબી ઠંડી નાં મળસ્કે એક છબી ભાશી!
સ્વરૂપ એનું એવું કે જાણે સોનપરી લાગી.
મસ્તકે પુષ્પો ની વેણી સાથે મોગરાની કળી,
ભાલે કુમકુમ ટીકા માં એને સુવર્ણ ની લાલી!!
કાને સુવર્ણ કુંડળ ધર્યા ને ચહેરે અદભુત લાલી!
પાટણ નાં એને પટોળા પહેર્યા ને કંઠે હીરા માળા!
બાજુ બંધ અને કંગન ની અલગ એની આભા
ચમક એની એવી કે ભાશે કોહિનૂર પણ ઝાંખા
ગજ જેવી એની ચાલ સાથે પાયલ નો રણકાર
પગમાં એને રાજ મોજડી અલગ એનો નાદ
ધીમે ધીમે આગળ વધતી આવી મારી પાસે
નયન નીચે રાખી ને કહ્યું ચાલ મારી સાથે
પકડી એની આંગળીને જ્યાં ડગલી મે માંડી
મયુર નયને મને જોઈને સવાલ કરવા એ લાગી
આટલા લાંબા સમય માં તને યાદ મારી આવી?
ઉત્તર એને આપવા આજે હૈયે ઘોષ્ટી માંડી
કેમ કરી સમજાવું એને કે હું નથી તારી સાથે
આતો તારો પ્રેમ છે જે ભટકે છે તારી સાથે
યાદ કર તું એ દિવસ ને જ્યારે હતો તારી સાથે
તારી એક "ના" થી હવે નથી અસ્તિત્વ મારું

#પ્રેમ 
#धुलो
#एक_प्रयास

©ધુલો
  #Love
loader
Home
Explore
Events
Notification
Profile