Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી બે કસ માં બળતા રહ્યા, નહાકના બદનામ ધુમા

#જીવનડાયરી
બે કસ માં બળતા રહ્યા,
નહાકના બદનામ ધુમાડા થયા,
જતી રહી વાત પણ દૂર હવે,
સ્મશાનમાં પણ એ સળગતા રહ્યા.😣

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #ધુમાડો