Nojoto: Largest Storytelling Platform

આ બધું શાંત પડી જાય ઓચિંતા ઉપડેલી આફત ટળી જાય બની

આ બધું શાંત પડી જાય 
ઓચિંતા ઉપડેલી આફત ટળી જાય
બનીને સપનું આ ઘટના 
ફરી હતું એમનુંમ બની જાય 
વિચારેલુ બધું મનમાં હકીકત ઠરી જાય
ચિતરેલુ દિલમાં બધું વ્યર્થ બની જાય
ધારેલો ઉદ્દગમ મનનો એમ જ અસ્ત થઈ જાય 
'શક્ય છે' કલ્પેલું બધું હકીકત બની જાય સુપ્રભાત!!
I'm try to translate through Google as possible
So read who don't know Gujarati

यह सब शांत हो जाता है
 अचानक विपत्ति टल जाती है
 सपना बनने की यह घटना
 फिर से वैसा ही हुआ
આ બધું શાંત પડી જાય 
ઓચિંતા ઉપડેલી આફત ટળી જાય
બનીને સપનું આ ઘટના 
ફરી હતું એમનુંમ બની જાય 
વિચારેલુ બધું મનમાં હકીકત ઠરી જાય
ચિતરેલુ દિલમાં બધું વ્યર્થ બની જાય
ધારેલો ઉદ્દગમ મનનો એમ જ અસ્ત થઈ જાય 
'શક્ય છે' કલ્પેલું બધું હકીકત બની જાય સુપ્રભાત!!
I'm try to translate through Google as possible
So read who don't know Gujarati

यह सब शांत हो जाता है
 अचानक विपत्ति टल जाती है
 सपना बनने की यह घटना
 फिर से वैसा ही हुआ

સુપ્રભાત!! I'm try to translate through Google as possible So read who don't know Gujarati यह सब शांत हो जाता है अचानक विपत्ति टल जाती है सपना बनने की यह घटना फिर से वैसा ही हुआ #Collab #YourQuoteAndMine #ગુજરાતી #gujaratiquotes #yqmotabhai #yqgujarati #શક્ય_છે