Nojoto: Largest Storytelling Platform

હું સૌને નડું,સૌને હેરાન કરું. કેમ કે એ મારી ફિદરત

હું સૌને નડું,સૌને હેરાન કરું.
કેમ કે એ મારી ફિદરત છે,
પણ મને કોઈ કઈ કહે "ધુલા" 
એની એવી ઓકાત શું?

વાહ રે માનવ તારી માનવતા,
વાહ માણસ તારી માણસાઈ 

#બસએમજ 
#એકવિચાર
#धुलो

©ધુલો
  #एकविचार