Find the Best બસએમજ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
ધુલો
હું સૌને નડું,સૌને હેરાન કરું. કેમ કે એ મારી ફિદરત છે, પણ મને કોઈ કઈ કહે "ધુલા" એની એવી ઓકાત શું? વાહ રે માનવ તારી માનવતા, વાહ માણસ તારી માણસાઈ #બસએમજ #એકવિચાર #धुलो ©ધુલો #एकविचार
Ketan Panara
શું કહું - છે શી અસર, એક તારા સ્મિત ની, આયખું આખુંય વિતે, એક પળ માં જાણે બસ એમ જ.... સોનેરી સૂરજ, ગુલાબી સંધ્યા , ને રૂપેરી ચંદ્રમા, મંત્રમુગ્ધ છે સૌ અહીં, તુજ રૂપ થી જાણે બસ એમ જ.... ના ઢાંક નમણા હાથે, રૂપેરી વદન ને તું, કઈ કેટલા "કેતન" શ્વસે છે, નિહાળી તુજને જાણે બસ એમ જ.... ના ગેરસમજ કરશો, નથી આ વર્ણન "કેતન" ના પ્રેમ નું, આ તો કલમ-પ્રયોગ નું, કંઈ માં થયું'તું આજે જાણે બસ એમ જ.... ©Ketan Panara #બસએમજ
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto