Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી મારા વાલા ને કહેજો કે હું નથી ભુલ્યો, ર

#જીવનડાયરી
મારા વાલા ને કહેજો કે હું નથી ભુલ્યો,
રોજ યાદ નથી કરતો કારણ તારી માયા,
પણ જ્યારે યાદ કરું ત્યારે અંતર રોવે છે,
કોઈ કહેશે કે યાદ કરવામાં રડવું આવે?
હા પ્રેમ જો લાગણીથી ભરેલો હોય તો,
હા બસ એ જ હકીકત છે તું શ્વાસે છે,
મને મારી મા જેટલો જ યાદ આવશ તું,
હે વાલા હું હાથ જોડી ને વંદન કરું છું,
ધ્યાન રાખજે મારા હૃદયમાં વસેલા નું બાપ.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #કૃષ્ણ