Nojoto: Largest Storytelling Platform

જીંદગીની ઘણી બધી મુશ્કેલીઓ ત્યારે જ ઉકેલાય જાય જયા

જીંદગીની ઘણી બધી મુશ્કેલીઓ
ત્યારે જ ઉકેલાય જાય
જયારે લોકો એકબીજા વિશે બોલવાને બદલે
એકબીજા સાથે બોલતા થઇ જાય

©Jbv
  #Nozoto #shayaari #shayaar #SHAYAARILOVE #qoutes #qouteoftheday #qoutesoftheday #Good #good_night #good_thought