Nojoto: Largest Storytelling Platform

મને તો તારી બર્થ ડે યાદ નહોતી, આ તો ગૂગલે એ યાદ ક

મને તો તારી બર્થ ડે યાદ નહોતી, 
આ તો ગૂગલે એ યાદ કરાવી, 
મને તો તારુ નામ એ યાદ નહોતું, 
પણ આ તોહ તારા કામો એ યાદ કરાવ્યું.

તું કોણ છે મને તો એ પણ યાદ નહોતું,
એ તો મને તારા એટીટ્યુડ એ યાદ કરાવ્યું,
હું તો તારા માટે આ કવિતા પણ લખવાનું ભૂલી ગયો હતો,
પણ આ તો તારી કિંમત એ મને યાદ કરાવ્યું. Dedicating a #testimonial to Hitarth Tripathi
#happybirthday my best friend   Hitarth .
Aabe bau seriously na leto.... mane tari b'day yaad hati.😅
#friendship #friendsforever
#yqmotabhai #yqgujarati #kavita #testimonialhues

hetmodi1370

Het Modi

New Creator

Dedicating a #testimonial to Hitarth Tripathi #happybirthday my best friend Hitarth . Aabe bau seriously na leto.... mane tari b'day yaad hati.😅 #Friendship #friendsforever #yqmotabhai #yqgujarati #kavita #testimonialhues