Nojoto: Largest Storytelling Platform

દિવસ કરતાં રાત્રે વધું થયાં જાગૃત, ભાવિ પ્રકાશિત હ

દિવસ કરતાં રાત્રે વધું થયાં જાગૃત,
ભાવિ પ્રકાશિત હશે, હાલ બધુ અનાવૃત;

અંધકારથી ઘેરાયેલી ભલે હોય આ નિશા,
છતાં આગળ વધાય છે, જો સાચી હોય દિશા;

કર્તવ્ય પથ પર ચાલી રહ્યાં બનીને નિશાચર,
હૈયામાં આશ રાખી, શોધવાને પ્રકાશિત સ્થળ. दिन से ज़्यादा रात में हुए जागृत,
भावि प्रकाशित होगा, अभी सब अनावृत;

अंधकार से घेरती ये निशा,
फिर भी आगे बढ़े, जो सच्ची हो दिशा;

कर्तव्यपथ पर चल भले बने निशाचर,
हृदय में आस रखे ढूंढने को प्रकाशित स्थल।
દિવસ કરતાં રાત્રે વધું થયાં જાગૃત,
ભાવિ પ્રકાશિત હશે, હાલ બધુ અનાવૃત;

અંધકારથી ઘેરાયેલી ભલે હોય આ નિશા,
છતાં આગળ વધાય છે, જો સાચી હોય દિશા;

કર્તવ્ય પથ પર ચાલી રહ્યાં બનીને નિશાચર,
હૈયામાં આશ રાખી, શોધવાને પ્રકાશિત સ્થળ. दिन से ज़्यादा रात में हुए जागृत,
भावि प्रकाशित होगा, अभी सब अनावृत;

अंधकार से घेरती ये निशा,
फिर भी आगे बढ़े, जो सच्ची हो दिशा;

कर्तव्यपथ पर चल भले बने निशाचर,
हृदय में आस रखे ढूंढने को प्रकाशित स्थल।
krunaljadav7986

KRUNAL JADAV

New Creator

दिन से ज़्यादा रात में हुए जागृत, भावि प्रकाशित होगा, अभी सब अनावृत; अंधकार से घेरती ये निशा, फिर भी आगे बढ़े, जो सच्ची हो दिशा; कर्तव्यपथ पर चल भले बने निशाचर, हृदय में आस रखे ढूंढने को प्रकाशित स्थल। #Challenge #YourQuoteAndMine #ગુજરાતી #gujaratiquotes #yqmotabhai #yqgujarati #નિશાચર