Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી મિત્ર ક્યારેક લાગે ભગવાન જેવો, ક્યારેક


#જીવનડાયરી
મિત્ર
ક્યારેક લાગે ભગવાન જેવો,
ક્યારેક લાગે શેતાન જેવો,

મધરાતે કોઈ સાદ ન સાંભળે,
એ આવે ત્યાં મહેમાન જેવો, 

બધા વચ્ચે ખોટ વર્તાય એની,
એ દેખાય ત્યાં વરદાન જેવો,

સ્વાર્થમાં સાથ પોતાના છોડે,
નિસાર્થ જાણે ખાનદાન જેવો,

વમળ માં કોઈ હાથ ન જાલે,
મધદરિયે મળે હરીનામ જેવો.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  #Friend #friendahip