Rukshana K.

Rukshana K.

મને પ્રતિલિપિ પર ફોલો કરો : https://gujarati.pratilipi.com/user/4t3o0q8q03?utm_source=android&utm_campaign=myprofile_share અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

  • Popular
  • Latest
  • Repost
  • Video

# My poetry
મને ગમશે

54 Love
3.2K Views
1 Share

""

"આ વરસાદ પણ જોને તારા જેવો જ છે લાગે કે આજે મન મૂકી ને વર્ષી જશે પણ ઘોર અંધાર કરી મિલો દૂર નીકળી જાય છે તેના પણ આવવાની આશમા સૂરજ ઢળે ને સંધ્યા થાય છે ધરતી પણ વિરહની આગ મા પળ પળ બળી ને ખાખ થાય છે પણ એને ક્યાં આ લાગણી સમજાય છે . લાગે છે એ પણ તારી જેમ સ્વાર્થ ની ચાદર ઓઢી ને સૂતો છે લાગે છે એ પણ તારા જેવો જ છે"

આ વરસાદ પણ જોને તારા જેવો જ છે 
લાગે કે આજે મન મૂકી ને વર્ષી જશે પણ 
ઘોર અંધાર કરી મિલો દૂર નીકળી જાય છે 
તેના પણ આવવાની આશમા સૂરજ ઢળે ને સંધ્યા થાય છે 
ધરતી પણ વિરહની આગ મા પળ પળ બળી ને ખાખ થાય છે પણ એને ક્યાં આ લાગણી સમજાય છે .
લાગે છે એ પણ તારી જેમ સ્વાર્થ ની ચાદર ઓઢી ને સૂતો છે 
લાગે છે એ  પણ તારા જેવો જ છે

#વરસાદ

31 Love

💾🌞🌞

30 Love

""

"આ એક તરફો પ્રેમ પણ કમાલ હોય છે નાં પામવાની ચિંતા, નાં ખોવા નો ડર, નાં રિસાવા નો હક નાં મનાવવાની જનજટ્ટ ખબર જ હોય કે નહિ મળે છતાં તેને જ પ્રેમ કરતા રેહવું, તેની ખુશી માં જ પોતાની ખુશી શોધી લેવી, કયારેક તેને ઓનલાઇન જોઈ ને હસી લેવું તો કયારેક તેનું dp જોઈને દિલ ને તસલ્લી આપી લેવી, દિવસ રાત તેના call કે msg ની રાહ જોવી અંતે પોતે જ call કરી ખબર પૂછી લેવાના આ એક તરફો પ્રેમ પણ કમાલ કરે છે..."

આ એક તરફો પ્રેમ પણ કમાલ હોય છે 
નાં પામવાની ચિંતા, 
નાં ખોવા નો ડર, 
નાં રિસાવા નો હક 
નાં મનાવવાની જનજટ્ટ 
ખબર જ હોય કે નહિ મળે છતાં તેને જ પ્રેમ કરતા રેહવું, 
તેની ખુશી માં જ પોતાની ખુશી શોધી લેવી, 
કયારેક તેને ઓનલાઇન જોઈ ને હસી લેવું 
તો કયારેક તેનું dp જોઈને દિલ ને તસલ્લી આપી લેવી, 
દિવસ રાત તેના call કે msg ની રાહ જોવી 
અંતે પોતે જ call  કરી ખબર પૂછી લેવાના 
આ એક તરફો પ્રેમ પણ કમાલ કરે છે...

#onesidedlove

30 Love

""

"તુ કોશિશ કરી તો જો... હું નાં આવું શું કામ? તુ "સાદ" કરી તો જો .. હું ઇન્કાર કેમ કરી શકું? તુ " ઇજહાર " કરી તો જો... હું ચૂપ કેમ રહી શકું? તુ "બોલાવી"તો જો.... હું સઁબઁધ કેમ તોડી શકું? તુ "નિભાવી "તો જો.... હું કેમ ભૂલી શકું તને? તુ યાદ અપાવી તો જો... હું જઈ કેમ શકું? તુ "રોકી "તો જો... તુ પણ કોશિશ કરી તો જો"

તુ કોશિશ કરી તો જો... 
હું નાં આવું શું કામ?
તુ  "સાદ" કરી તો જો .. 
હું ઇન્કાર કેમ કરી શકું? 
તુ " ઇજહાર " કરી તો જો... 
હું ચૂપ કેમ રહી શકું? 
તુ "બોલાવી"તો જો.... 
હું સઁબઁધ કેમ તોડી શકું? 
તુ "નિભાવી "તો જો.... 
હું કેમ ભૂલી શકું તને? 
તુ યાદ અપાવી તો જો...
હું  જઈ કેમ શકું? 
તુ "રોકી "તો જો...
તુ પણ કોશિશ કરી તો જો

#કોશિશ
""તું કોશિશ તો કરી જો "", ને પ્રતિલિપિ પર વાંચો :
https://gujarati.pratilipi.com/story/fxp530crte3d?utm_source=android&utm_campaign=content_share
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

29 Love