Nojoto: Largest Storytelling Platform
ruchitvaland4527
  • 416Stories
  • 174Followers
  • 4.1KLove
    7.5KViews

Ruchit Valand

I AM WRITER

Www.Ruchitvaland.com

  • Popular
  • Latest
  • Video
093a2e685d640597b9f5706dee253dc5

Ruchit Valand

White कभी आग सी लगती हैं ये जिदंगी...
तो कभी ठंड सी लगती हैं ये जिदंगी...
 बस कूच दिन का तो तमाशा हैं ये जिदंगी... तो फिर क्यूं सबको बोझ सी लगती हैं ये जिदंगी...

©Ruchit Valand #writerruchitvaland #RuchitValand #instgram
093a2e685d640597b9f5706dee253dc5

Ruchit Valand

White वक्त अच्छा हो तो दुनिया जुकती है...

और 

वक्त भूरा हो तो दुनिया जुकाती है...

✍️रुचित✍️

©Ruchit Valand #RuchitValand 
#writerruchitvaland 
#
093a2e685d640597b9f5706dee253dc5

Ruchit Valand

White પસંદ એને કરો જે પરીવર્તન લાવી શકે...
 
બાકી પ્રભાવિત તો મદારી પણ એક સમયે કરે છે મિત્રો...

🙏શુભ રાત્રી જય માતાજી🙏

✍️રૂચિત વાળંદ ✍️

©Ruchit Valand #RuchitValand 
#writerruchitvaland
093a2e685d640597b9f5706dee253dc5

Ruchit Valand

White કમૅ પર નિર્ભર રહો લોકોનાં ખોટાં વાયદાઓ પર નહીં... આ દુનિયા છે જાણતા ને અજાણ્યા બનાવી દે છે સમય આવે ત્યારે... 🙌🙌😊

✍️રૂચિત વાળંદ✍️

©Ruchit Valand #writerruchitvaland 
#RuchitValand 
#instgram 
#Google
093a2e685d640597b9f5706dee253dc5

Ruchit Valand

White જીવનમાં હંમેશાં ખરાબ વસ્તુ સારી વસ્તુ ને‌ નથી બગાડતી.. પરંતુ ક્યારેક ક્યારેક એ વસ્તુ એટલી હદે ખરાબ થઈ જાય છે કે એ આખી જિંદગી ને બગાડી નાખે છે આ સત્ય છે...

  ✍️રૂચિત વાળંદ✍️

©Ruchit Valand #writerruchitvaland 
#RuchitValand 
#instgram 
#Google
093a2e685d640597b9f5706dee253dc5

Ruchit Valand

White #અંત 

શરૂઆત હંમેશાં અંત સુધી પહોંચવા માટે જ હોય છે... બસ ખાલી રસ્તા શોધવામાં જીવનની શાંતિ ક્યાંક અટવાઈ છે મિત્રો...

✍️રૂચિત વાળંદ ✍️

©Ruchit Valand #writerruchitvaland 
#RuchitValand 
#googleshayari 
#instgram 
#gujaratishayari
093a2e685d640597b9f5706dee253dc5

Ruchit Valand

White #હકીકત 

બઘાની ઇચ્છાઓ પૂરી કરવા વાળાઓ ક્યારે પોતાની પણ ઈચ્છાઓ પૂરી કરીને જોવો.... જીવન જોખમમાં મૂકી ને પૈસા કમાવ છો તો ક્યારેક પોતાનાં પર પણ ખર્ચ કરીને જોવો... 
   
        ✍️રૂચિત વાળંદ✍️

©Ruchit Valand #writerruchitvaland 
#RuchitValand 
#life
#હકીકત
093a2e685d640597b9f5706dee253dc5

Ruchit Valand

White #ખાનદાની કોને કહેવાય 

 સારા કપડાં થી નહીં પણ સારા વિચારો થી માણસની માણસાઇ ઓળખાય છે... રૂપિયા થી તો ખાલી રંગ રૂપ નવાં દેખાઈ મિત્રો... બાકી ગરીબી માં પણ મેં લોકોને ખાનદાની વાપરતાં જોયાં છે...

 ✍️ રૂચિત વાળંદ ✍️

©Ruchit Valand #writerruchitvaland
#RuchitValand 
#instgram 
#fecbook 
#Google
093a2e685d640597b9f5706dee253dc5

Ruchit Valand

White સારું જીવન જીવવા માટે હંમેશાં હસતું રહેવું બોઉ જરુરી છે...
 હસતાં મોંઢે જીવનના દરેક દુઃખ નું સમાધાન થઈ જાય છે... હસતાં રહો અને લોકોને હસાવતા રહો મિત્રો 
શુભ રાત્રી 😊😊🙌 

✍️R.v✍️

©Ruchit Valand #writerruchitvaland
#RuchitValand 
#instgram 
#fecbook 
#Google
093a2e685d640597b9f5706dee253dc5

Ruchit Valand

White જીંદગીમાં ફોટાઓ પાડીને સાચવી રાખવા બોઉ જરુરી છે...
 કેમ કે વિતેલો સમય દર્પણ નથી બતાવતુ...

©Ruchit Valand #bike_wale
loader
Home
Explore
Events
Notification
Profile