Nojoto: Largest Storytelling Platform
nigam4379845665003
  • 8Stories
  • 13Followers
  • 44Love
    0Views

Nigam H. Soni

Writer by heart ❤️.✍️✍️

https://www.yourquote.in/nigam_quotes

  • Popular
  • Latest
  • Video
16d641dc77e5723244889710d7864054

Nigam H. Soni

ખૂબ નશો હતો હોળી તારા હજારો રંગો માં,
પણ ચડ્યો બસ એક તારા પ્રેમ નો .. #Foryou #love #Kingam
16d641dc77e5723244889710d7864054

Nigam H. Soni

Maybe I don’t know that much but I know this much is true, I was blessed because I was loved by you.
16d641dc77e5723244889710d7864054

Nigam H. Soni

કે સમજાય તને તો તુ જરા એને જઈ સમજાવજે
મારી ભાષા એને સમજાતી નથી તુ તારી ભાષા માં સામજવજે !!

કે ઉતરે તુ ઉપર થી તો ધીમે થી એને નીચે લઈ આવજે.
અહી તો બધા ઈર્ષા ના માર્યા છે બધા થોડો પ્રેમ લઈ આવજે !!

કે એકલતા ને લઈ ને બેઠો છું હું થોડી ભીડ લેતી આવજે.
જો હું ડર મને લાગે ભીડ થી તો માથે હાથ મૂકી સભાળજે !!

કે થાકી બેઠો છે લાગણીઓ ના ભાર થી તો હાથ દઈ સંભાળજે.
'થઈ જશે બધું સારું ' એ સતવના આપી જજે !!

કે કરી હું કઈ ભૂલ તો ધક્કો દઈ મને પાડજે 
માફી ને લાયક ના હોય એ ભૂલ તો, જીવ લઈ ચાલી જજે!!!!!!! #poetry #Foryou
16d641dc77e5723244889710d7864054

Nigam H. Soni

હર સમસ્યા હું એક હાથે ઊકેલી લઈશ;
જો તું મારો બીજો હાથ પકડી રાખે તો!

અસ્તિત્વ તારું કે મારું નથી કંઈ જુદું;
આપણે એક હોવાની વાત ને જકડી રાખે તો!

જુદો છું તારાથી એવો અણસાર નહીં આપું તને;
જો તું મારી યાદની એકાદ હેડકી રાખે તો. #Love #withoutyou #Missingsomeone #Friendship
16d641dc77e5723244889710d7864054

Nigam H. Soni

આંખો બંધ કરીને સપનામાં એ વ્યક્તિનું ચિત્ર બનાવ્યુંહતું,
અને ખુલ્લી આખોંથી એની તારીફ કરી હતી
કુદરતની રમત જુઓ તારામાં એ વ્યક્તિ દેખાઈ ગઈ,
હવે સપનાની એ વ્યક્તિ એમ ખોવાઈ ગઈ,
 જોત જોતામાં જેમ જગત વિખાઈ આવ્યું,
મુખડું તારું જોઈ ને આંખોનો ચૈન અમારો ફરી ખોવાયો. #Friendship
16d641dc77e5723244889710d7864054

Nigam H. Soni

❛સહુને ગમી ગઈ હતી એવી અસલ હતી,
નાજુક હતી પરંતુ ગજબની ગઝલ હતી.

છે આબરૂનો પ્રશ્ન ખબરદાર પાંપણો,
જાણી ન જાય કોઈ કે આંખો સજલ હતી.

બસ રાત પૂરતી જ હતી રંગની ઋતુ,
જોયું સવારનાં તો રૂદનની ફસલ હતી.

‘ઘાયલ’ને સાંભળ્યા પછી લાગ્યું બધાને,
જે આજ સાંભળી તે ખરેખર ગઝલ હતી. #Friendship #Love #Poetry #Foryou 
મિત્ર બની આવી મારા હ્રદય માં અવિસમરીનીય સ્થાન છે તારું

#Friendship #Love #Poetry #foryou મિત્ર બની આવી મારા હ્રદય માં અવિસમરીનીય સ્થાન છે તારું #કવિતા

16d641dc77e5723244889710d7864054

Nigam H. Soni

જિંદગીમાંથી એક વાત તો શીખી લીધી સાહેબ, 
જે ગમે છે એ જ આપણી સાથે રમે છે !! #Friendship #love #Trust #lostfriend #tapeli #Quotes
16d641dc77e5723244889710d7864054

Nigam H. Soni

માફક એટલે જ આવી ગઈ મને
પીળચટ્ટી જીંદગીની પાનખર..ઓ સમય..
રાતભર ગૂંથેલાલીલાછમ્મ સપના વસંતનાં 
સવાર પડતાં જખોટાં પડ્યા છે..! #love #seosonlove #heartbreak


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile