Find the Best lalanivato Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about
Krutik Khanvanshi
ઘણા ઉતર્યા છે શબ્દો કાગળ પર આજ સુધી, કોઈએ કવિતા તો કોઈએ એને ગઝલ કહી છે ! વાત ક્યારેક લાગણીની, તો ક્યારેક દર્દ, પ્રેમ ની, સમજાઈ જેને એને હંમેશા વાહ વાહ કરી છે ! લખતા ક્યારેક આ દિલ માં મીઠું મીઠું દુઃખેય છે, પોતીકાએ દીધેલ પીડા જયારે આપને કહી છે ! હા, તકલીફ થાય છે પણ હલકુય લાગે છે, જ્યારે થી આંખો એ વહેતુ આંસુ સ્યાહી બની છે. હવે આદત પડી ગયી છે આમજ જીવી લેવા ની, મરતા હતા અમે તો, આ કલમ સંજીવની બની છે. #emptiness #સંજીવની #poem #lalanivato #Prem #Love #Nojoto #khanvanshikrutik.
#emptiness #સંજીવની #poem #lalanivato #Prem #Love #khanvanshikrutik.
read moreKrutik Khanvanshi
અકબંધ છે.... મારી પાસે એક સપના નો સંબંધ છે, મિત્રતા હજી એટલે જ અકબંધ છે... પકડી એનો હાથ ચાલ્યો હતો થોડે દૂર સુધી હજી હાથ માં એની સુગંધ અકબંધ છે... સાથે હસતા, સાથે રમતા, સાથે જમતા, મિત્રતા જેવું બીજું ક્યાં સગપણ છે.?? નથી મળ્યા ગણા સમય થી એથી શું થયું ?? સંબંધ આપનો હજી એટલો જ અકબંધ છે #evening #Popular #Like #Love #frdship #Dosti #lalanivato #Nojoto #shayri #Trending
Krutik Khanvanshi
બેફામ જીવ્યો છું... જીવન તો હું ખુબ જીવ્યો છું, મસ્તમૌલા બની બેફામ જીવ્યો છું... કોઈક દિન રડી ને ખૂણા ને પલાળયો છે તો કોઈક દિન રુદન આંખો માં સંતાર્યુ છે.. ચોરી કરી સપના ની કદી, પછી ખોબો ભરી વહાવ્યો છે... સમય ની કિંમત બસ એટલી સમજાય, ખુદ સાથે ની પળ સુંદર જીવ્યો chu... અહીં સાથે અફ્સોસ માટે ક્યાં જગ્યા જ છે?? ફક્ત આનંદ લઇ ચો-તરફ ફર્યો છું... #Hope #lalanivato #gujarati #poem #befam #kk #shayri #kavita
Krutik Khanvanshi
#dosti #jaan #yari #kavita #poem #lalanivato
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited