Nojoto: Largest Storytelling Platform
nojotouser7862109168
  • 6Stories
  • 32Followers
  • 30Love
    0Views

આહિર કલાકાર

સાહિત્યકાર....

ahirnivani.blogspot.com

  • Popular
  • Latest
  • Video
2905e537fb38add442dec7cfa704160e

આહિર કલાકાર

લાગે છે કે જીંદગી હવે મસ્ત જીવાશે,
પાણીયારે હવે પ્રેમના ક્યારા ભરાશે....... ભરાશે.....🥰🥰🥰 #love #shayari

ભરાશે.....🥰🥰🥰 #Love #Shayari #શાયરી

2905e537fb38add442dec7cfa704160e

આહિર કલાકાર

નાની એવી મુસ્કાન પર કોક વારી ગયું હશે,
કમળ જેવાં દિલના દાન કોક આપી ગયું હશે... હશે.... #love #shayari #vishal_ahir
2905e537fb38add442dec7cfa704160e

આહિર કલાકાર

સુંદરતાની મૂરત ઉપર આમ વારી કેમ જાવું,
ગુજરાતની સિંહણના પ્રેમમાં પડી કેમ જાવું,
જાણે છે ઈ કે બોલીને દિલ જીતી કેમ જાવું,
તો વિશ લખ્યા વિના તારે ભાગી કેમ જાવું. પ્રેમ.... #nojoto #love

પ્રેમ.... nojoto #Love #શાયરી

2905e537fb38add442dec7cfa704160e

આહિર કલાકાર

#OpenPoetry કારોબાર અમારો શું હતો એ ના પૂછીશ "વિશ",
અમે નફરતના બજારમાં પ્રેમની દુકાન ચલાવતાં તાં... hm...... #love #shayar #vishal_ahir
2905e537fb38add442dec7cfa704160e

આહિર કલાકાર

#OpenPoetry કારોબાર અમારો શું હતો એ ના પૂછીશ "વિશ",
અમે નફરતના બજારમાં પ્રેમની દુકાન ચલાવતાં તાં... hm...... #love #shayar #vishal_ahir
2905e537fb38add442dec7cfa704160e

આહિર કલાકાર

રાધા કૃષ્ણ વગર પણ  કદાચ પાંગળી હશે,
બધાં કેશે હવે કે તારી પર નજર મારી આંધળી હશે.... #love #ahir #ahir #krishna #kanudo #radha


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile