Nojoto: Largest Storytelling Platform

Best kanudo Shayari, Status, Quotes, Stories

Find the Best kanudo Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutkadhal kan kattudhe images with love quotes, kannada quotes on life with images, i love you in kannada, kadhal kan kattudhe film images with quotes, kadhal kan kattudhe love quotes,

  • 22 Followers
  • 23 Stories

Riddhi Shukla

#Krishna #krishna_flute #Radha #RadhaKrishna #kanudo #Kanhaiya vks Siyag Devesh Dixit Praveen Storyteller विवेक कुमार shamawritesBebaak_शमीम अख्तर

read more
કાન્હા તારી વાંસળી ના તો કંઈ સુર રે
છેવાડે છેટ સંભળાય એની ધૂન રે
સામાન્ય જન કરે કંઈ તો કેહવાય એ કારનામા રે
માધવ તું કરે કંઈ તો કેહવાય એ તારી લીલા રે
મોરપીંછ તો સદાય તારે સિર શોભે રે
તે તો મોર ને પણ ક્યાં ઓછું આવવા દીધું રે
ઓળખાણ તારી તો કઈ રીતે આપવી રે
તારા તો કેટલાય નામ છે પણ આખરે તો તુ એક જ રે
સ્મરણ કરું દિવસ રાત તારું નામ રે
ઓછી પડે મને આ જિંદગી રે
રાખી લેજે લાજ મારી મારા રાજાધિરાજ રે
મુસીબત પણ આવતા મુંજાય જ્યાં લેવાય તારું નામ રે
માખણ ખાવા ભૂલો પડજે કોઈક વખત મારે આંગણે રે
ખૂલી જશે મારા જીવન ના ભાગ રે
કાન્હા તારી વાંસળી ના તો કંઈ સુર રે

©Riddhi Shukla #Krishna #krishna_flute #Radha #RadhaKrishna #kanudo #Kanhaiya vks Siyag Devesh Dixit  Praveen Storyteller विवेक कुमार shamawritesBebaak_शमीम अख्तर

Riddhi Shukla

કાન્હા તારી વાંસળી ના તો કંઈ સુર રે
છેવાડે છેટ સંભળાય એની ધૂન રે
સામાન્ય જન કરે કંઈ તો કેહવાય એ કારનામા રે
માધવ તું કરે કંઈ તો કેહવાય એ તારી લીલા રે
મોરપીંછ તો સદાય તારે સિર શોભે રે
તે તો મોર ને પણ ક્યાં ઓછું આવવા દીધું રે
ઓળખાણ તારી તો કઈ રીતે આપવી રે
તારા તો કેટલાય નામ છે પણ આખરે તો તુ એક જ રે
સ્મરણ કરું દિવસ રાત તારું નામ રે
ઓછી પડે મને આ જિંદગી રે
રાખી લેજે લાજ મારી મારા રાજાધિરાજ રે
મુસીબત પણ આવતા મુંજાય જ્યાં લેવાય તારું નામ રે
માખણ ખાવા ભૂલો પડજે કોઈક વખત મારે આંગણે રે
ખૂલી જશે મારા જીવન ના ભાગ રે
કાન્હા તારી વાંસળી ના તો કંઈ સુર રે

©Riddhi Shukla #Krishna #krishna_flute #krishna_love #Radhe #Radha #RadhaKrishna #kanudo

Mevada Vijay

Rohit

p m

#kanudo

read more

IG:- jamariya_ajay_1204_official

#kanudo

read more

Gayatri Patel GP

રાધા શોધે છે કાન્હા આજ
રાસ રમવા આવને વહાલા આજ 
રાધા શોધે છે કાન્હા
રાસ રમવા આવને વહાલા આજ
રાધા જુએ છે તારી વાટ
સંગે છે ગોપીઓનો સાથ.
યમુના તટે ગોપીઓ પુકારે
રાધાની પાયલ રણકારે..
રાધા જુએ છે વાટ 
હો કાન હૈયાની પ્રીત નિભાવ તું આજ
રાધા શોધે છે આજ
રાસ રમવા આવને વ્હાલા આજ
પૂનમનો ચાંદો મઢયો છે ગગનમાં આજ
રાધા ચાહે છે કાન્હા તારો સાથ.
રાધા શોધે છે કાન્હા આજ
રાસ રમવા આવને વહાલા આજ 
રાધા શોધે છે કાન્હા
રાસ રમવા આવને વહાલા આજ
રાધા દિવાની કાન તારી મુરલીની ધૂન પ્યારી
યમુના કિનારે રાધા પુકારે 
હો રાધા શોધે છે કાન્હા આજ
રાસ રમવા આવને વહાલા આજ 
રાધા શોધે છે કાન્હા
રાસ રમવા આવને વહાલા આજ #kanha #krishnalove #kanudo #songlyrics #love

Raju Lathiya

#krishna_flute #અષાઢીબીજ_ના_રામ_રામ #વિચાર #સંગીત #myvoice #kanudo

read more

Akhil Kael

The man who envisioned freedom,
Freedom of human expression,
A much needed blend of logical
And creative was his brunch..
He knew the basics of well enough..
Thus by dinner, you knew your safer..
Even though you savored liquor.
Its just one aspect I told you about 
The MANOHAR PARRIKAR
 #NojotoQuote #cm #nojoto #nojotoevery #goa
#parrikar #manoharparrikar #manohar #goa #manoharparrikar #parrikar #rip #krishna #goacm #politician #instagram #instagood #india #defence #modi #mapusa #portuguese #parsekar #upsc #jaitley #minister #pancreatic #kanudo #gpsc #indian #chiefminister #likeforfollow #mpsc #followforfollowback #ganesh #radhe #bhfyp

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile