Nojoto: Largest Storytelling Platform
aniketpatel4362
  • 31Stories
  • 11Followers
  • 306Love
    1.9KViews

Aniket patel

❤️jivan ના અનુભવો.... ❤️mara વિચારો......

  • Popular
  • Latest
  • Video
31f734a4e395a933cca0136eb5c213c7

Aniket patel

ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું,
મારા મિત્રોને તો હૃદયની વચોવચ
રાખું છું !!

થોડાક સમજું અને વધારે દીવાના
છે, મિત્રો મારે થોડાક છે પણ
મજાના છે !!

કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે
મિત્રોનો ખજાનો છે !!

નસીબની ખુબ સારી રેખાઓ મારા
હાથે છે, એટલે જ તમારા જેવા
મિત્રો મારી પાસે છે.

©Aniket patel
  #2023Recap
31f734a4e395a933cca0136eb5c213c7

Aniket patel

શોધવાથી એ લોકો મળે જે ખોવાય ગયા હોય,
એ લોકો ના મળે જે બદલાય ગયા હોય.

©Aniket patel
  #2023Recap
31f734a4e395a933cca0136eb5c213c7

Aniket patel

Sapnu nahi pan tamaro vichar apjo, Mara ma ek thai shake evu dil apjo, Hu ek nahi pan anek janam jivi laish, Jindagi ma ek war tamaro vishwas aap jo.

©Aniket patel
  #Affection
31f734a4e395a933cca0136eb5c213c7

Aniket patel

tamne khbarchhe duniya ma સૌથી lambi જીભ કોની hoy chhe?
જિરાફ ની
baki તમને jenu વિચાર્યું ene મનમાં રાખજો baki ડખા thai જશે.. 😂😂😂😂

©Aniket patel
  #laugh #haso ane hasavo
31f734a4e395a933cca0136eb5c213c7

Aniket patel

ડિપ્રેસશન મજાક નથી લાગણી સાથે રમત રમતા pehla 100 var વિચારજો, તમારી મોજ મસ્તી na દુઃખ na લીધે કોઈ વર્ષો સુધી બાર નથી aavi શકતું.

©Aniket patel
  #mara man na vicharo
#Broken

#mara man na vicharo #Broken #જીવન

31f734a4e395a933cca0136eb5c213c7

Aniket patel

#Dard #sedlove
31f734a4e395a933cca0136eb5c213c7

Aniket patel

jo ખબર હોત ke prem aatalu તડપાવે chhe
to dil જોડતા પહેલાજ hath jodi let.

©Aniket patel
  #mara vicharo

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile