Nojoto: Largest Storytelling Platform
nojotouser3557282268
  • 16Stories
  • 51Followers
  • 190Love
    18.0KViews

Smith Sadhu

હું એક મિકેનિકલ મેન્ટેન્સ ફિટર છું, પણ મને વાર્તા,તેમજ કવિતા કહેવી અને સાંભળવી ગમેં છે..

  • Popular
  • Latest
  • Repost
  • Video
48f53953925ed24197e8a891e3a49b1f

Smith Sadhu

*आज मेरा बचा बड़ा समाजदार हो  गया।* 

 *आई फोन, वीवो वी-9 फोन चलाने वाला आज जिओ का कीपैड फोन चलाना सिख गया।* 

 *आज मेरा बचा बड़ा सयाना हो गया।* 

 *ओय "डोहा" कहके हमे छेड़ने वाला जी,पापा बोलना शिख  गया* 

 *आज हमारा बच्चा कितना समजदार हो गया* 


 *खुले आसमान में घूमनेवाला आज एक रूम में केद हो  गया।* 

 *फूल स्पीड में एक्टिवा स्कूटी चलता था आज बाइक के पीछे  बैठना सिख गया।* 

 *मेरा बच्चा आज  कितना समझदार हो गया।* 

 *एक पल भूख बर्दास्त ना करनेवाला आज सबकों खिला के पीछे खाने का आदि हो गया।*   

 *यह मानलो की होटल रेस्टोरेंट उसके लिये हि खुले थे,  आज घर का  खाना उसका  रिवाज हो गया।* 

 *जीन्स ओर टीशर्ट, जिसकी पहचान थी वो आज साड़ी पहनकर  बड़ी बहू बन गई।*


 *कितना प्यारा था उसको अपना नाम आज उसकी पहेचान किसी ओर नामकी महोतज  हो गई।*

 *मेरा बच्चा कितना समझदार हो गया।* 


 *बिते कल जो एक बच्चा था, आनेवाले कल वो एक बच्चे की माँ हो जाएंगी,,,* 

 *मालूम ही नही चला कि कब मेरा बचा इतना सयाना हो गया।* 

 *आज मेरा बचा कितना समझदार हो गया।।*

©Smith Sadhu #lovebond
48f53953925ed24197e8a891e3a49b1f

Smith Sadhu

મુંજાય છ નહિ; બહેન , હું દિલ ખોલું છું..!!

જય ભીમ મારી બહેન; હું તારો  ભાઈ બોલું છું..!!

 આ તારું જ ઘર છે; એક વખત નહિ એક હજાર વખત આવજે..!!

પણ,કાલે  રાખડી બાંધવા માટે ના આવજે..!!

હું ઢોગ, પાંખડવાદ, અંધશ્રદ્ધા થી આઝાદ છું; મેં પાંખડવાદી પરંપરા  થી સબંધ તોડી નાખ્યા છે..!!

 તારી રક્ષા, સુરક્ષા થી મને કોઈ તકલીફ નથી; પણ મારી ફરજ તારી રાખડી ની મોહતાજ નથી.!!

દુઃખી ના થતી બહેન; પછી લેવા માટે પણ આવીશ.!!

પ્રીત, રીત-રિવાજ કે ફરજ એ રાખડી વિના જ નિભાવીશ, 

તારો નાનો પ્રિય ભાઈ
 *_સ્મિત સાધુ_*

©Smith Sadhu #RakshaBandhan2021
48f53953925ed24197e8a891e3a49b1f

Smith Sadhu

*સમર્પણ વ્યવસાયિક ગ્રુપ* 

અત્રે અહીં માહિતી આપણી નવા મિત્રો ની જાણકારી માટે મુકેલ છે ,
નવી માહિતી દર રવિવારે નવા અપડેટ સાથે મુકવમાં આવશે..

આભાર..

સમર્પણ વ્યવસાયિક ગ્રુપ

 *_સ્મિતસાધુ:-મો:9601433158_*

©Smith Sadhu #myvoice
48f53953925ed24197e8a891e3a49b1f

Smith Sadhu

કોરોનો જેવી મહામારી ની પરિસ્થિતિ તો કદાસ આવતી કાલે ચાલી જશે ,પણ ત્યાર બાદ ભવિષ્યનું શુ વિચાર્યુ છે,,

કોરોના માં નથી આપતું કોઈ મદદ માટે *હાથ* L.I.C of india  છે આપની *સાથ* ,
લાઇફ ઇન્સ્યોરન્સ અને મેડિકલ વીમો કરાવી કોરોના મહામારી માં આર્થિક રક્ષણ મેળવવા,
જીવન વીમો અને મેડિકલ વીમા માટે સંપર્ક કરો
 *મો:-9510491598 બેગડા જયદીપ કુમાર*

©Smith Sadhu #COVIDVaccine
48f53953925ed24197e8a891e3a49b1f

Smith Sadhu

કોરોનો જેવી મહામારી ની પરિસ્થિતિ તો કદાસ આવતી કાલે ચાલી જશે ,પણ ત્યાર બાદ ભવિષ્યનું શુ વિચાર્યુ છે,,

કોરોના માં નથી આપતું કોઈ મદદ માટે *હાથ* L.I.C of india  છે આપની *સાથ* ,
લાઇફ ઇન્સ્યોરન્સ અને મેડિકલ વીમો કરાવી કોરોના મહામારી માં આર્થિક રક્ષણ મેળવવા,
જીવન વીમો અને મેડિકલ વીમા માટે સંપર્ક કરો
 *મો:-9510491598 બેગડા જયદીપ

©Smith Sadhu #COVIDVaccine
48f53953925ed24197e8a891e3a49b1f

Smith Sadhu

કોરોનો જેવી મહામારી ની પરિસ્થિતિ તો કદાસ આવતી કાલે ચાલી જશે ,
પણ ત્યાર બાદ ભવિષ્યનું શુ વિચાર્યુ છે,,

કોરોના માં નથી આપતું કોઈ,
 મદદ માટે *હાથ* L.I.C of india  છે આપની *સાથ* ,

લાઇફ ઇન્સ્યોરન્સ અને મેડિકલ વીમો કરાવી કોરોના મહામારી માં આર્થિક રક્ષણ જરૂર થી મેળવો.

જીવન વીમો અને મેડિકલ વીમા માટે સંપર્ક કરો
 *મો:-9510491598 બેગડા જયદીપ

©Smith Sadhu #IndiaFightsCorona
48f53953925ed24197e8a891e3a49b1f

Smith Sadhu

*યાદ આવી ગઈ.*

પિસ્તા કલર જોઈ ને તારા પાલવ ની યાદ આવી ગઈ..!!

ઇન્સ્ટા જોઈ ને તારી સ્નેહ ની યાદ આવી ગઈ..!!

સવાર ના સોનેરી સૂરજ ને જોઈ તારી કલર ફૂલ કોફી ની યાદ આવી ગઈ... !!

ધોમધખતા તડકા ને જોઈ ને તારા લીંબુ સરબત ની  ની યાદ આવી ગઈ..!!

વળી, ત્રણખાના વાળું ટિફિન જોઈ તારી પીરસેલી થાળી યાદ આવી ગઈ...!!


તારો  ક્ષણભર સાથ છોડી ને ગમગીન પણ થયો છું ...
ને તને ફરી મળવાની ચાહ માં મિજાજ રંગીન પણ થયો છું...!!

તારા  થી છુટા પડવાનો   અફસોસ નથી કેમ, કે  તારો વિરહ પણ વ્હાલો  લાગે છે..!!

મીઠડી તારી આ વાતો સાથે તારા આ વિરહ ની યાદ તાજી થઈ ગઈ...!!

મોબાઈલ તારી ડી.પી જોઈ દિલ માં તારી યાદ આવી ગઈ...


પિસ્તા કલર જોઈ તારા પાલવ ની યાદ આવી..!!

તું આવે કે ના આવે બસ તારી યાદ આવી ગઈ...!!!


- *_સ્મિત સાધુ_*

©Smith Sadhu #Flower  Naresh suthar commando Akash Tiwari motivational Speaker Riyashaikh komal sindhe. Anayatullah Batt officials

#Flower Naresh suthar commando Akash Tiwari motivational Speaker Riyashaikh komal sindhe. Anayatullah Batt officials

48f53953925ed24197e8a891e3a49b1f

Smith Sadhu

48f53953925ed24197e8a891e3a49b1f

Smith Sadhu

#krishna_flute
48f53953925ed24197e8a891e3a49b1f

Smith Sadhu

Urgent and important

જ્ઞાન ની વાતો કરવી અને સમજવી એ 
Important છે પણ *વર્તમાન* સ્થિતિ જોઈએ તો *શિક્ષણ*  એ urgent છે.
____

કોઈ દીકરો બીમાર પડે એટલે કોઈ બાપ એમ નહિ કે 
કે *"બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે"*

*"જૂઠી મોહ માયા છે નશ્વર આ કાયા છે"*


એ બાપ એના દીકરાનો ઈલાજ કરાવશે માટે 

વર્તમાન સમય ની માંગ છે 
શિક્ષણ ને મહત્વ આપો 
તો જ સમાજ આગળ આવશે 

કોરા શબ્દો થી આગળ નહિ આવે

©Smith Sadhu #Grassland
loader
Home
Explore
Events
Notification
Profile