Nojoto: Largest Storytelling Platform
tarakmehta1492
  • 21Stories
  • 533Followers
  • 393Love
    396Views

Tarak Mehta

एक सुकून सा मिलता है….तुझे सोचने से भी….फिर कैसे कह दूँ…मेरी चाहत बेवजह सी है….

  • Popular
  • Latest
  • Video
4ee2c11bbadf89eeaced19c99882048c

Tarak Mehta

tarak mehta
4ee2c11bbadf89eeaced19c99882048c

Tarak Mehta

tarak mehta
4ee2c11bbadf89eeaced19c99882048c

Tarak Mehta

Tarak Mehta
4ee2c11bbadf89eeaced19c99882048c

Tarak Mehta

4ee2c11bbadf89eeaced19c99882048c

Tarak Mehta

4ee2c11bbadf89eeaced19c99882048c

Tarak Mehta

ज़िन्दगी में इश्क़ मिले ना मिले
चाय टाइम पे मिलनी चाहिए....!!
4ee2c11bbadf89eeaced19c99882048c

Tarak Mehta

આરતી શા માટે ઉતારવી?

આરતી શા માટે ઉતારવી? #nojotovideo

4ee2c11bbadf89eeaced19c99882048c

Tarak Mehta

ચાલને આજે ફરી થોડું જીવી લઈએ જિંદગી
સંબંધો ના તાણાવાણા ગૂંથી લઈએ જિંદગી ચાલને આજે ફરી થોડું જીવી લઈએ જિંદગી
સંબંધો ના તાણાવાણા ગૂંથી લઈએ જિંદગી

ચાલને આજે ફરી થોડું જીવી લઈએ જિંદગી સંબંધો ના તાણાવાણા ગૂંથી લઈએ જિંદગી #Life_experience

4ee2c11bbadf89eeaced19c99882048c

Tarak Mehta

કેહવું ઘણું ઘણું છે "રંગ ગુજરાતી"  મારી માતૃભાષા મા પ્રકાશિત થયેલ મારો લેખ
https://ranggujarati.com

ક્યારેક નાની નાની ખુશીઓ જીવન જીવવાની કે આગળ ધક્કો મારવાની પ્રક્રિયા સહજ રીતેજ થતી હોય છે

"જિંદગીની દોડમાં દોડતા પગલા ની વાત"

ક્યારેક સ્થિર ક્યારેક અસ્થિર જતા પગલા... આવતા પગલા .....ક્યારેક ....ભાગતાં પગલા જિંદગીની દોડમાં દોડતા પગલાં .....ક્યારેક સાથે ચાલતા પગલા ....પગલાઓ સાથે ક્યારેક જીવન દોડે છે ..ક્યારેક સ્થિરતાને .....પામે છે તો વળી ક્યારેક.......
જીવનની એક શરૂઆત જ પગલાથી થાય છે. કદમ થી કદમ મળે છે .અને સંવેદના જન્મ પામે છે .આ સંવેદનાઓની સાથે ....જોડાયેલું જીવન બહેતરીન જીવન હોય છે . સંવેદના નો જન્મ થયો એના પગલાને મહેસૂસ કરવા આનાથી વિશેષ ભીતરની કોઈ જ સંવેદના નથી હોતી જન્મ સાથે જન્મેલ સંવેદના ઈશ્વરે આપેલી અમૂલ્ય ..........

https://ranggujarati.com  સંપૂર્ણ લેખ #ManyThings "રંગ ગુજરાતી"  મારી માતૃભાષા મા પ્રકાશિત થયેલ મારો લેખ
https://ranggujarati.com

ક્યારેક નાની નાની ખુશીઓ જીવન જીવવાની કે આગળ ધક્કો મારવાની પ્રક્રિયા સહજ રીતેજ થતી હોય છે

"જિંદગીની દોડમાં દોડતા પગલા ની વાત"

ક્યારેક સ્થિર ક્યારેક અસ્થિર જતા પગલા... આવતા પગલા .....ક્યારેક ....ભાગતાં પગલા જિંદગીની દોડમાં દોડતા પગલાં .....ક્યારેક સાથે ચાલતા પગલા ....પગલાઓ સાથે ક્યારેક જીવન દોડે છે ..ક્યારેક સ્થિરતાને .....પામે છે તો વળી ક્યારેક.......

#ManyThings "રંગ ગુજરાતી" મારી માતૃભાષા મા પ્રકાશિત થયેલ મારો લેખ https://ranggujarati.com ક્યારેક નાની નાની ખુશીઓ જીવન જીવવાની કે આગળ ધક્કો મારવાની પ્રક્રિયા સહજ રીતેજ થતી હોય છે "જિંદગીની દોડમાં દોડતા પગલા ની વાત" ક્યારેક સ્થિર ક્યારેક અસ્થિર જતા પગલા... આવતા પગલા .....ક્યારેક ....ભાગતાં પગલા જિંદગીની દોડમાં દોડતા પગલાં .....ક્યારેક સાથે ચાલતા પગલા ....પગલાઓ સાથે ક્યારેક જીવન દોડે છે ..ક્યારેક સ્થિરતાને .....પામે છે તો વળી ક્યારેક....... #Life_experience

4ee2c11bbadf89eeaced19c99882048c

Tarak Mehta

જે સાચવવો પડે તે સંબંધ નથી હોતો સબંધ એટલે સમાન બંધ જેમાં વ્યક્તિ વ્યક્તિઓથી જોડાય છે અને જ્યાં સાચો સંબંધ હોય છે તે હંમેશા અકબંધ રહે છે સમય નથી એવી વાત જ બહુ દૂર રહી જાય છે જે સાચવવો પડે તે સંબંધ નથી હોતો સબંધ એટલે સમાન બંધ જેમાં વ્યક્તિ વ્યક્તિઓથી જોડાય છે અને જ્યાં સાચો સંબંધ હોય છે તે હંમેશા અકબંધ રહે છે સમય નથી એવી વાત જ બહુ દૂર રહી જાય છે

જે સાચવવો પડે તે સંબંધ નથી હોતો સબંધ એટલે સમાન બંધ જેમાં વ્યક્તિ વ્યક્તિઓથી જોડાય છે અને જ્યાં સાચો સંબંધ હોય છે તે હંમેશા અકબંધ રહે છે સમય નથી એવી વાત જ બહુ દૂર રહી જાય છે

loader
Home
Explore
Events
Notification
Profile