Nojoto: Largest Storytelling Platform
ss215768910
  • 10Stories
  • 7Followers
  • 85Love
    1.1KViews

SS21576

  • Popular
  • Latest
  • Video
4fece60403b5849c0a0f59cc25949e53

SS21576

સુખની સાથે દુઃખના પાસા હોય છે.
જીવવાના આ બે ઢાંચા હોય છે.

કાળજું રાખે ભલે પથ્થર સમું,
એ હ્રદય ભીતરથી સાચા હોય છે.

જિંદગીની જંગ જુસ્સાથી લડે,
એ ખરા જીવનમાં રાજા હોય છે.

છેતરી સંબંધ જો વાવ્યા હશે,
ફળ ભરોસાનાં એ કાચા હોય છે.

શબ્દથી  "શીતલ" લખે સંવેદના,
બસ કલમથી ફૂટી વાચા હોય છે.

✍🏻શીતલ ભાડેશિયા , રાજકોટ

©SS21576
  #TiTLi #shayari & Ghazal
#kavita #Gazal #gujarati_sahitya #gujrati
4fece60403b5849c0a0f59cc25949e53

SS21576

#Vow
4fece60403b5849c0a0f59cc25949e53

SS21576

#LOVEGUITAR

51 Views

4fece60403b5849c0a0f59cc25949e53

SS21576

#romance

47 Views

4fece60403b5849c0a0f59cc25949e53

SS21576

#heaven

42 Views

4fece60403b5849c0a0f59cc25949e53

SS21576

42 Views

4fece60403b5849c0a0f59cc25949e53

SS21576

87 Views

4fece60403b5849c0a0f59cc25949e53

SS21576

#world water day

#world water day

57 Views

4fece60403b5849c0a0f59cc25949e53

SS21576

#ગઝલ

#ગઝલ

851 Views

4fece60403b5849c0a0f59cc25949e53

SS21576

અરીસો   મન જો હોય માણસ નો 'અરીસો'
માણસાઈ તેની પ્રતિબિંબ થશે.
©Shital Bhadesiya #અરીસો

#અરીસો

5 Love

loader
Home
Explore
Events
Notification
Profile