Find the Best gujarati_sahitya Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutbest shayari for love in gujarati, heart touching love shayari in gujarati, bewafa shayari in love gujarati, love couple shayari in gujarati, gujarati shayari in gujarati language love sms,
daksh
White // શું આવું મારી સાથે જ થાય છે? // મેળવેલી ડીગ્રીઓ જોઈ ને હવે પછતાવો થાય છે, નોકરી મેળવવા માટે ખૂબ ભટક્યો પણ દરેક વખતે ચહેરા પર ઉદાસી છવાય છે. શું આવું મારી સાથે જ થાય છે ? સરકારી પરીક્ષા માટે તૈયારી તો કરી, પણ ક્યાંક પેપર ફૂટી જાય છે. તો ક્યાંક નશીબ ફૂટી જાય છે. શું આવું મારી સાથે જ થાય છે ? લગન નું તો હું વિચારું છું, પણ લાગણી કરતાં માગણી વધે છે. અને પ્રેમ કરતા પૈસો પૂજાય છે. શું આવું મારી સાથે જ થાય છે ? સારા પ્રસંગો મા આનંદ કરવા જાઉં, પણ લોકો દ્વારા મારી મજાક બનાવાય છે. ક્યાંક મારી નોકરી વિશે, તો ક્યાંક મારા લગ્ન ની વાતો થાય છે. શુ આવું મારી સાથે જ થાય છે ? ©daksh #love_shayari #ગુજરાતી #gujarati_sahitya #nojohindi #gujaratipoetry
#love_shayari #ગુજરાતી #gujarati_sahitya #nojohindi #gujaratipoetry
read morekeval parmar
"તારી ઝલક, સૌથી અલગ" ભાગ - 3 #LoveStory gujarati Love #gujarati_sahitya #gujarati #romance #Romantic #gujaratiquotes
read morekeval parmar
"તારી ઝલક, સૌથી અલગ" - ભાગ - 1 #LoveStory #gujarati_sahitya #romance #LoveStories gujarati #gujaratiwriters Love #gujarati
read moredaksh
રડે તે સૌને નડે, હસે તે સૌના દિલ માં વસે.✍️ ©daksh #Sunrise #Smile #gujarati #gujaratiquotes #shayaari #Shayar #gujarati_sahitya
sam90
बहुत कुछ सीखा हूँ ज़िल्लतोंसे की अभी आंसू भी साहि बन जाते है बहोत चला हूँ नुकीले रास्तों पे की अभी रास्ते भी मंज़िल बन जाते है.. @sameep ©sam90 #motivate #nojohindi #nojoenglish #gujaratiquotes #gujarati_sahitya
sam90
ભુલ ના થાઈ એટલે, કસુક નવુ થતા રોકવુએજ મોટી ભુલ .... ©sam90 #RABINDRANATHTAGORE #gujarati #gujaratiquotes #gujarati_sahitya