Nojoto: Largest Storytelling Platform
khimbharwad6309
  • 3Stories
  • 7Followers
  • 10Love
    102Views

Khim Bharwad

ફરિયામાથી મોરપીંછ મળ્યું એ કે મોર આવ્યો હસે..., મેં વાયદો કર્યો કે મારો ઠાકર પણ હોઈ શકે.....🦚♥️🚩 #khimbharwad 🖋️ #thakarthakar 🚩 #unique🧿 #writer🖋️ #actor🍾 #singer🎩🪄 #artist💫 #amazingdwarka 🚩

  • Popular
  • Latest
  • Video
5076a8cc058261d0a58b82b36877d702

Khim Bharwad

#HeartfeltMessage #gujju #khimbharwad #Broken #gujarati #Amazingdwarka #lekhak #gamdiyo #Gujrat #bharwad
5076a8cc058261d0a58b82b36877d702

Khim Bharwad

એક ઍવું ચિત્ર બનાવ્યું છે મેં,
એમાંય પાછું મોરનું પીંછું આરખ્યું મેં...
પાંખો આપી હોત જો તેં,
તો સીધું ઊડીને આવતું રેત તારી પાસે....
જોને કેવું આટલી હદે વિચત્ર બન્યું  એમ !!
વિચારું આઉ કેમ બન્યુ હેં ??
પછી ખબર પડી કે....
ઘૂંટી ઘૂંટીને ઘોળી ઘોળી હૃદયના રાતા રંગે રંગ્યું છે મેં,
એક  એવું ચિત્ર બનાવ્યું છે મેં !!
એક એવું વિચત્ર ચિત્ર દોર્યું છે મેં....
#khimbharwad🖋️

©Khim Bharwad
  કેવુ વિચત્ર ચિત્ર દોર્યું મેં !!


#khimbharwad #gamdiyo #bharwad #share #EXPLORE #gujjuquotes #gujju #writer #insta #Amazingdwarka

કેવુ વિચત્ર ચિત્ર દોર્યું મેં !! #khimbharwad #gamdiyo #bharwad #share #EXPLORE #gujjuquotes #gujju #writer #insta #Amazingdwarka #શાયરી #khimbharwad🖋️

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile