Nojoto: Largest Storytelling Platform
ap9270921974488
  • 265Stories
  • 27Followers
  • 2.1KLove
    688Views

A P

I am a good reader, listener. science in brain,, commerce in vein, artist by Nature ,, CA by nearest future.

https://twitter.com/ApoorvPrajapat9?s=09

  • Popular
  • Latest
  • Video
5d7b006053fbeae62cd2a1222f17c776

A P

કે હવે તારા વગર ચાર ઘૂંટ ચા પણ નહિ ઉતરે,
ને હવે આ ચા ની ચાહ પણ જતી રેહવાની,,
તું આજે ના મળી તો કાલે જરૂર આવીશ ઉંબરે 
આશા એ મારી આખી જીંદગી જતી રહેવાની,

©A P #Tea 
#અપૂર્વ

#Tea #અપૂર્વ #શાયરી

14 Love

5d7b006053fbeae62cd2a1222f17c776

A P

કોણ જાણે ક્યારે એને પામીશ થી શરૂ થયેલો આ પ્રવાસ
કોણ જાણે કેવી રીતે ભૂલીશ સુધી આવી ને કર્યો આવાસ
વચ્ચે મળ્યો સૂર્ય પણ પ્રબળ તેજનો ના કર્યો મે સહવાસ
હવે નથી એ સાથે તો થયું જાણે ભર પૂનમ એ રાત અમાસ

©A P #doori 
#અપૂર્વ

#doori #અપૂર્વ #શાયરી

15 Love

5d7b006053fbeae62cd2a1222f17c776

A P

સુખ જવું પડે શોધવા હવે  એના થી મોટું દુઃખ શુ⁉️
કારણ હોય રડવાનું, હસવાનું એમાં વળી બહાનું શું⁉️
વસ્તુ બધી જગત ઘડનારની એમાં તારું શું ને મારું શું ⁉️
જીવન છે સરવાળે શૂન્ય એમાં લેવાનું શું ને આપવાનું શું⁉️

©A P #શૂન્ય
#અપૂર્વ

#શૂન્ય #અપૂર્વ #વિચારો

16 Love

5d7b006053fbeae62cd2a1222f17c776

A P

સવાર થઈ ને આવી છે વાદળ પર નવી કિરણો
ત્યારે આવી અમૂલ્ય નવી સવાર થઈ છે..
તમે આવ્યા એજ કામ નું જાણવા નથી કોઈ કારણો 
 આ સવાર આવતા એમ પણ બહુ વાર થઈ છે
રાતો ના કાળા અંધારા માં પણ નથી કરી આંખો બંધ
ત્યારે જ તો સવાર સવારમાં  રાતી વાર થઈ છે 
રાહ જોઈ છે મે તારા ઓ ની ગણતરી કરતાં કરતા
એટલે જ સમય ની ગણતરી અણીદાર થઈ છે
આંખો તો તારી રાહ જોઈ જોઈ ને સુકાઈ ગઈ છે 
  તારા પ્રતાપે નરમ રહેતી નજર પણ હવે કટાર થઈ છે
થાક્યો નથી ઝરૂખા થી રસ્તાઓ ને જોતા જોતા
કમર તો બસ  એમ અમસ્તી જ સીધી ટટ્ટાર થઈ છે
તકલીફો પડી છે મને, પણ તને કંઈ જ પૂછવું નથી મારે
કારણ કે આ "અપૂર્વ" સવાર આવતા બહુ વાર થઈ છે

©A P #Sunrise
#સવાર
#અપૂર્વ

#Sunrise #સવાર #અપૂર્વ #કવિતા

12 Love

5d7b006053fbeae62cd2a1222f17c776

A P

જેવી તમારી ઈચ્છા એવી અનુકૂળ રાખી મારી મરજી
 નિર્ણય લેવાઈ જાય ,પછી નકામી બધી તમારી અરજી
માટે ઈચ્છા કાબૂ માં રાખો ને બોલી ને રાખો સંયમ માં 
કાલે બદલાશે તમારી ઈચ્છા નહિ બદલાય મારી મરજી

©A P #marji
5d7b006053fbeae62cd2a1222f17c776

A P

હું એકલો મારી ચા એકલી, એકલી આ કાળી રાત 
કેટલી જોવડાઈ વાટ ને અને કેટલી ટાળી વાત 
વિચાર્યું નહોતું ક્યારેય, ના આશા છે તારા આવવાની 
"મને" લગાડી લત તારી,મારી કિસ્મતે મારી લાત

©A P #ચા
#હું_તું
#અપૂર્વ

#ચા #હું_તું #અપૂર્વ #શાયરી

13 Love

5d7b006053fbeae62cd2a1222f17c776

A P

बस एक दिल ही तो था दे दिया
फुल ही तो था उसने फेक दिया
 शब्द ही तो था उसने भुला दिया
कहु भी क्या अब मैं मेरी
आंख ही तो थी उसने रूला दिया,,

©A P #अपूर्व
5d7b006053fbeae62cd2a1222f17c776

A P

पानी की तरह बस बहाना पड़ता है हमे अगर मुकाम पाना हो
हा तुम ठहर सकते हो अगर अपने आप को तालाब बनाना हो
हम ये क्यों करे और हमारा कहा आप क्यों करे ये सोचो तुम
सुनी करो या मनमानी मगर करते रहो अगर दूर तक जाना हो

©A P #पानी
#अपूर्व
5d7b006053fbeae62cd2a1222f17c776

A P

ठहर जाया कर चलते हुए ए वक्त जब उसका हाथ 
मेरे इन  हाथो मे ठहरा हुआ हो
 तन्हा छोड़ दिया करो हमे जब मिले उसका साथ 
अगर तन्हाई का सागर पहले से गहरा हुआ हो 
छोड़ दिया करो सब रिवाजी नीतियाँ मेरे नाथ
 छूटे प्राण भी तब 'मैं' उसके साथ ठहरा हुआ हो

©A P #मैं
5d7b006053fbeae62cd2a1222f17c776

A P

કેવી રીતે છૂટા થવાની કરું તને વાત
તું છે મારા જોડે જાણે કેટલી સુંદર છે આ સાંજ
થોડી જ વાર માં આવશે અંધારી રાત 
તું છે જ નથી મારી એવું સમજાવશે  ફરી આજ

©A P #Hum 
#અપૂર્વ

#Hum #અપૂર્વ #વિચારો

12 Love

loader
Home
Explore
Events
Notification
Profile