Nojoto: Largest Storytelling Platform
jagrutikaila8678
  • 18Stories
  • 101Followers
  • 186Love
    0Views

Jagruti Kaila

  • Popular
  • Latest
  • Video
670bd4f2e3a6f400de17d1c3a74f0181

Jagruti Kaila

દોડતી આ જિંદગીને જ્યારે આરામ મળશે,
ત્યારે જ આ શીખતી કલમને વિરામ મળશે.

©Jagruti Kaila #zindagikerang
670bd4f2e3a6f400de17d1c3a74f0181

Jagruti Kaila

====================

વસંત પછી પાનખર અને ફરી વસંત આવે, 

સુખ અને દુઃખ પણ એમ જીવનમાં આવે,

પણ *સમય સમજાવે છે કે* તું હિંમત રાખ.. 

તો, આંસુની જગ્યાએ હોઠે મુસ્કાન આવે.


====================

©Jagruti Kaila #Hopeless
670bd4f2e3a6f400de17d1c3a74f0181

Jagruti Kaila

પથ્થરને કોતરો તો મૂર્તિ બને છે... 
    માણસની શ્રદ્ધાથી મૂર્તિ ઈશ બને છે..
       એ શ્રધ્ધા તુટતાં માણસ પથ્થર બને છે...

©Jagruti Kaila #lookingforhope
670bd4f2e3a6f400de17d1c3a74f0181

Jagruti Kaila

પથ્થરને કોતરો તો મૂર્તિ બને છે... 
    માણસની શ્રદ્ધાથી મૂર્તિ ઈશ બને છે..
       એ શ્રધ્ધા તુટતાં માણસ પથ્થર બને છે...

©Jagruti Kaila #lookingforhope
670bd4f2e3a6f400de17d1c3a74f0181

Jagruti Kaila

નકામા.... ✍️

હું જ શ્રેષ્ઠ એવા વહેમ નકામા ,
      જાત પરના  અહમ નકામા . 

બધા પોત પોતાની રીતે શ્રેષ્ઠ તો, 
    રાખવા ખોટા ભરમ નકામા .

તારા કરમથી છે કોઈ દુઃખી તો, 
    એવા તારા એ કરમ નકામા .

નથી કોઈ ને થતી કોઈ મદદ તો, 
    એ અનુસરવા ધરમ નકામા . 

અન્યાય જોઈ લોહી ન ઊકળે તો , 
     એ નર,દિલના નરમ નકામા .

પ્રેમથી જો અન્ન પીરસાય ના તો, 
    એ રોટલા કહેવા ગરમ નકામા .

©Jagruti Kaila #Texture
670bd4f2e3a6f400de17d1c3a74f0181

Jagruti Kaila

પંખી ને ઉડવું જ હતું પણ પિંજર ની મજબુરી હતી 
પાંખ તો સહીસલામત પણ એ આઝાદી ક્યા હતી.? 
પરિવાર ને મળવાની અનકહી મહેચ્છા તો ખરી... 
અરે! પણ પોતાની કિસ્મત જ પોતાને હાથ ન હતી 🙏🏻 #પંખી 
#આઝાદી 
#કિસ્મત 
#ગુજરાતી

#પંખી #આઝાદી #કિસ્મત #ગુજરાતી #कविता

670bd4f2e3a6f400de17d1c3a74f0181

Jagruti Kaila

#2YearsOfNojoto 🌺पता नहीं क्यु..!! 🌺
    -----------------

हर लफ्ज में बहुत शोर होता है, 
पता नहीं फिर क्यु लफ्ज अनमोल होता है !!

हर इन्सान खुद में मशरूफ रहता है 
पता नहीं फिर क्यु दुसरे से शिकवा रखता है!! 

जो उसके पास नहीं देने के लिए 
पता नहीं फिर क्यु दुसरे से आश रखता है!! 

हर दिल खुद की चोट पे बहुत रोता है 
पता नहीं फिर क्यु दुसरे पे वह वार करता है!! 🙏🏻
670bd4f2e3a6f400de17d1c3a74f0181

Jagruti Kaila

शोर हर लफ्ज बहुत शोर करता है... 

पता नहीं फिर क्यु वह अनमोल होता है..  । #शोर
670bd4f2e3a6f400de17d1c3a74f0181

Jagruti Kaila

#OpenPoetry અહીં છે જે કૃષ્ણ.. એની.. મિત્રતામાં ,સુદામા બનવા તૈયાર છું, 
જો મળે કર્ણ જેવી મિત્રતા... તો..., દુર્યોધન બનવા તૈયાર છું. 

નથી લાલચ કૃષ્ણ પાસે ભેંટની , પણ તાંદુલ આપવા તૈયાર છું.
હોય જો મિત્રતા શર્ત વગરની તો, સર્વશ્વર આપવા તૈયાર છું.

કોઈ ને તકલીફ થઇ હોય મારાથી તો, માફી માંગવા તૈયાર છું, 
મિત્રતામાં એક વાર જ કેમ.?? ,પણ હજાર વાર નમવા તૈયાર છું .

મિત્રતા માટે એક દિવસ કેમ? હરરોજ મિત્રતા દિન માટે તૈયાર છું 
બસ જો.. તમે બનો કૃષ્ણ તો, હું હંમેશ સુદામા બનવા તૈયાર છું. 🙏🏻 #મિત્ર

#મિત્ર #કવિતા #OpenPoetry

670bd4f2e3a6f400de17d1c3a74f0181

Jagruti Kaila

આગ 
ક્યારેક કોઈ શબ્દ સર્જે છે આગ,તો
ક્યારેક કોઈ મૌન પણ સર્જે છે આગ.

ક્યારેક જજબાત જગાડે છે આગ,તો
ક્યારેક દહેશત પણ લગાડે છે આગ.

ક્યારેક ઈર્ષાથી લાગે છે આગ, તો
ક્યારેક કોઈ ના દર્દથી પણ લાગે છે આગ.

ક્યારેક દિલનું દર્દ લગાડે છે આગ,તો
હસીને દર્દ છુપાવવું એ પણ છે આગ.

આમ, અનેક રૂપ ધરે છે આગ,પણ
અંતે તો દિલ ને દઝાડે છે આગ....🙏 #આગ
loader
Home
Explore
Events
Notification
Profile