Nojoto: Largest Storytelling Platform
cmbarot7256
  • 569Stories
  • 1.2KFollowers
  • 6.5KLove
    33.0KViews

Chirag Barot

Osho Naman

  • Popular
  • Latest
  • Video
7ae5c5e9ee2312b46ad322e264b19adc

Chirag Barot

White શ્વાસે શ્વાસે માણસ મરે છે, 
બસ ખબર ખાલી અંતમાં પડે છે.

©Chirag Barot
  #Sad_shayri
7ae5c5e9ee2312b46ad322e264b19adc

Chirag Barot

જાનુ મારી યાદ તને ક્યારેક તો હશે આવતી, 
કે પછી મને ભૂલી ગઈ સાવકી?

©Chirag Barot
  #thelunarcycle
7ae5c5e9ee2312b46ad322e264b19adc

Chirag Barot

Jai shree ram મન શેતાન છે,,,
એટલે તો આ જીવનમાં ખેચતાણ છે,,,
શેતાનથી જો કોઇ બચાવી શકે તો તે છે પરમાત્મા,,,
અને પરમાત્મા છે દરેક ના ભીતર રહેલો આત્મા...🙏

©Chirag Barot
  #JaiShreeRam
7ae5c5e9ee2312b46ad322e264b19adc

Chirag Barot

ram lalla Saj Gaya Hai Shree Ram Ka Gadh,
Saj Gaya He Prabhu Ram Ka Dham Avadh,

©Chirag Barot
  #ramlalla
7ae5c5e9ee2312b46ad322e264b19adc

Chirag Barot

સજી રહ્યા છે બધા શહેર બધા ગામ,,,
સજી રહ્યું છે પ્રભુ નું અયોધ્યા ધામ,,,,
માંદરે વતન પધારી રહ્યા છે શ્રી રામ,,,,,
ભક્તોના આનંદ નો નથી પાર,,,,,,,,,,,,,
ખોટાની થતી આવી છે અને થઇ છે હાર,,
મોદીજી આ કામ કર્યું છે તમારી સરકારે મહાન,,
તેથી આજ પેઢી નહી પણ આવનારી પેઢીના દિલમાંય રહેશે તમારું સ્થાન,,,,
જય શ્રી રામ

©Chirag Barot
  #happybirthdaypmmodi
7ae5c5e9ee2312b46ad322e264b19adc

Chirag Barot

 હે ગીરનારી,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
હે ગીરધારી,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
જબરી કસોટી લીધી છે તમે મારી,,,,,,,,,,,,,,,,,, 
 ચારેકોરથી ગયો છું હારી,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
પણ મને ખબર છે તમારી,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
તમે ધારોતો પલમાં શકો છો મને તારી,,,,,,,,,,,,,,
ધારોતો પલમાં શકો છો ડુબાડી,,,,,,,,,,,,,,,,,,,,,,
તમે મારીજ નહી પણ તમામની છો છેલ્લી બારી.

©Chirag Barot
  #Distant
7ae5c5e9ee2312b46ad322e264b19adc

Chirag Barot

Osho Osho Osho Osho 
Mere Pyare Sadguru Osho,
Shivji Par Bole Osho, 
Osho Osho Osho Osho, 
Krishnaji Par Bole Osho, 
Osho Osho Osho Osho, 
Baudh Par Bole Osho, 
Osho Osho Osho Osho,
Mahaveer Par Bolo Osho 
O

©Chirag Barot
  #ballet
7ae5c5e9ee2312b46ad322e264b19adc

Chirag Barot

ખોટા ને પણ કરી દઈએ સાચા,,
તેવી છે અમારા જોડે માતા, 
માતા ના પડવા દે ક્યાય પાછા, 
તેવી આપી છે એને વાચા.

©Chirag Barot
  #mobileaddict
7ae5c5e9ee2312b46ad322e264b19adc

Chirag Barot

જેનાં પ્રેમમાં હોઈએ મગ્ન, 
કાશ થતાં હોય તેના જોડે લગ્ન..

©Chirag Barot
  #lalishq
7ae5c5e9ee2312b46ad322e264b19adc

Chirag Barot

મારા દિલમાં બિરાજે છે જે શ્રીરામ, 
તેમનું અયોધ્યામાં બની ગયું છે ધામ, 
બોલો 
જય શ્રીરામ,,,જય શ્રીરામ,,,જય શ્રીરામ

©Chirag Barot
  #NojotoRamleela
loader
Home
Explore
Events
Notification
Profile