Nojoto: Largest Storytelling Platform
priteshvadgama8508
  • 14Stories
  • 25Followers
  • 51Love
    81Views

Pritesh Vadgama

  • Popular
  • Latest
  • Video
8660cb9202617498b5c3e0bb8bef6ee7

Pritesh Vadgama

માત્ર ભેખડો થી કંઈ નથી થતું
જમીનની ફળદ્રુપતા માટે સરિતા હોવી જોઈએ
આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ.

માત્ર આહલાદક દ્રશ્યો અને ભવ્ય પર્વતો થી કહી નથી થતું
આંખોમાં પણ વિશાળતા હોવી જોઈએ
આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ.


માત્ર મોજાની જેમ ઉછળવા થી અને આમતેમ અથડાવવા થી કંઈ નથી થતું
સમુદ્રની જેમ સ્થિરતા પણ હોવી જોઈએ
આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ.


માત્ર વાદળોની જેમ (જ્ઞાન) પાણી ભરવાથી કંઈ નથી થતું
હવે તો મુશળધાર વર્ષા પણ હોવી જોઈએ
આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ.

માત્ર સંબંધોને નામ આપવાથી કંઈ નથી થતું
વ્યક્તિઓમાં હૃદયની વિશ્વાસનીયતા પણ હોવી જોઈએ
આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ.


માત્ર વિચારોના મૃગજળ પાછળ દોડ્યા કરવાથી કંઈ નથી થતું
જીવનમાં અમુક વાસ્તવિકતા પણ હોવી જોઈએ
આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ.

માત્ર સમયના પ્રવાહને જોયા કરવાથી કંઈ નથી થતું
એની યોગ્ય રીતે ઉપયોગિતા પણ હોવી જોઈએ
આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ.

માત્ર પુસ્તકો ના પાના ફેરવવાથી કંઈ નથી થતું
હવે તમારી પણ કંઈક રચના હોવી જોઈએ
આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ.

માત્ર અઘરા નિર્ણય લેવાથી કંઈ નથી થતું
ક્યાંક ક્યાંક નિર્ણયોમાં સરળતા પણ હોવી જોઈએ
આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ.


માત્ર કસાયેલા શરીર થી કંઈ નથી થતું
વિચારો અને કાર્યોમાં પણ વિરતા હોવી જોઈએ
આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ.


માત્ર ધ્યેયો બનાવવાથી કંઈ નથી થતું
તેને સિદ્ધ કરવાની ક્ષમતા પણ હોવી જોઈએ
આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ.

શિયાળો આવે તો તાપણું કરવા ની ખબર છે
ઉનાળો આવે તો ઠંડક કરવાની ખબર છે
ચોમાસું આવે તો છત્રી ખોલવાની ખબર છે

બસ આમ જ દરેક પરિસ્થિતિ નું નિરાકરણ લાવવાની માનસિકતા હોવી જોઈએ
આ માટે દરેક હૃદયમાં ભગવદગીતા હોવી જોઈએ. #why #bhagwad #geeta #?
#ભગવદ્ #ગીતા #શુ #કામ 
 #gujarati #poem #કવિતા

why bhagwad geeta #? #ભગવદ્ #ગીતા #શુ #કામ gujarati poem #કવિતા

8660cb9202617498b5c3e0bb8bef6ee7

Pritesh Vadgama

#gujarati #poem
8660cb9202617498b5c3e0bb8bef6ee7

Pritesh Vadgama

कहां है के
 उसकी लाठी में आवाज नहीं होती

पर यह भी सच है कि जब वह देता है तो उसकी रहमत सिर्फ एक कौम या एक जाति को मिले उतनी दगाबाज नहीं होती। #हिंदी #शायरी

हिंदी शायरी

8660cb9202617498b5c3e0bb8bef6ee7

Pritesh Vadgama

# મૂંઝાતી નહિ બેટા અમને કહેજે  અમે તમારી સાથે જ છીએ
#parents #should #talk #to #children #share #words #Save #life

# મૂંઝાતી નહિ બેટા અમને કહેજે અમે તમારી સાથે જ છીએ #PARENTS #should #Talk to #children #share #words #Save #Life

8660cb9202617498b5c3e0bb8bef6ee7

Pritesh Vadgama

... કંઇક જુદી જ છે.

... કંઇક જુદી જ છે. #nojotovideo #કવિતા

8660cb9202617498b5c3e0bb8bef6ee7

Pritesh Vadgama

આ તો ચહેરો જોઈ સત્ય પારખી લેવાની આવડત છે,
એટલે રહી ગયા અમે, 
નહીં તો તમારા શબ્દો એ કેટલાને છેતર્યા છે. #gujarati #shayari

gujarati shayari

8660cb9202617498b5c3e0bb8bef6ee7

Pritesh Vadgama

તેમણે આજ રાતે મળવા આવવાનું કહ્યું તું મને
અને તે ના આવ્યા,
પછી તો રાતે પણ કહી દીધું કે,
એ આગિયા આ રાત તુજ પર ઉધાર રહશે સદા. #gujarati #quotes #love #missingher
8660cb9202617498b5c3e0bb8bef6ee7

Pritesh Vadgama

બહુ જ અઘરું છે સહેલું થઈ જવું.

8660cb9202617498b5c3e0bb8bef6ee7

Pritesh Vadgama

તમારો ચહેરો, તમારી વાતો અને 
તમારો અવાજ કાફી છે 
એકાંતમાં મારા ચહેરા ઉપર સ્મિત લાવવા માટે. #gujarati #quote #missingyou #thoughtoftheday

gujarati quote missingyou thoughtoftheday

8660cb9202617498b5c3e0bb8bef6ee7

Pritesh Vadgama

जब भी आप 
अर्जुन बनने के लिए तैयार हो जाओगे 
कृष्ण को अपने सामने पाओगे। #कृष्णा #lordkrishna
loader
Home
Explore
Events
Notification
Profile