Nojoto: Largest Storytelling Platform
vivaxakadia2199
  • 27Stories
  • 60Followers
  • 256Love
    1.7KViews

vivaxa kadia

  • Popular
  • Latest
  • Video
960ee10ff3aa680fe9292689fed23ed8

vivaxa kadia

કોઇપણ જાતની અસમંજસ પરિસ્થિતિ માં મુકાઉને 
ત્યારે સૌથી પહેલા જેની યાદ આવે ને એ તું.
રોજ રાતે જેના વિચારો લઈને સુઈ જાઉં અને 
મારી સવાર જેના વિચારો સાથે પડે એ તું.
ભલે હોઉ ગુસ્સે તારાથી પણ વિચારોમાં સતત હોય એ તું.
સ્માઇલી ફેસ ઈમોજીથી લઈ કિસ  ઈમોજી સુધી ચેટ માં પહોંચ્યો એ તું.
હાર્ટ ઈમોજી થી લઈ મારા માં હૈયા માં વસ્યો એ તું.
તારા વગર લાગે કઈક કેહવાની ઈચ્છા અધૂરી.
જો સાથ મળી જાય તારો તો થઈ જાય વિવક્ષા પૂરી. 
જન્મદિવસ ની હાર્દિક શુભકામના મારા પ્રિયતમ🌹😘😍🎂

©vivaxa kadia
960ee10ff3aa680fe9292689fed23ed8

vivaxa kadia

#HappyMusic
960ee10ff3aa680fe9292689fed23ed8

vivaxa kadia

happy mother's day

#pyaarimaa

happy mother's day #pyaarimaa #જીવન

960ee10ff3aa680fe9292689fed23ed8

vivaxa kadia

#world_women's_day
960ee10ff3aa680fe9292689fed23ed8

vivaxa kadia

#yado ni safar#

#Safar2020
960ee10ff3aa680fe9292689fed23ed8

vivaxa kadia

ના જોયો ના જાણ્યો, બસ એને સંભાળ્યો.
એકલતામાં પણ , એ પોતાનો લાગ્યો .
એતો  આપણા કામોની વચ્ચે પોરવાયો.
તમે જવાબ ન આપો,
તો પણ તમારી સાથે હંમેશા બોલ્યો.
નથી જીવ તોય લાગે જીવંત,
 હંમેશા લાગણી વહેવડાવતો.
ખબર નહીં ક્યારે એ મિત્ર બન્યો,
અને હંમેશ માટે આદત બની ગયો.
#વિશ્વ રેડિયો દિવસ#
#World Radio Day#

©vivaxa kadia #World_Radio_Day
960ee10ff3aa680fe9292689fed23ed8

vivaxa kadia

#love for daughter#

#Love for daughter# #Life

960ee10ff3aa680fe9292689fed23ed8

vivaxa kadia

Why we are always not allowed ourself to feel happy?
Why we are always imagine about the  future events?
Why we said that "i have no idea what happend in next moment?
Why our life is fullof with future's events?
Why we want to control every situation when its out of our control?
Why we think about the future when we know that we don't have to imagine about that?
Answer will be same for all these questions
and its that believe in that what you are doing and Be Happy.
Because to be happy you don't need any reason. 
If someone tickles you your happiness will find you and stay in your smile
Stay Happy

©vivaxa kadia #Happiness 
#Light
960ee10ff3aa680fe9292689fed23ed8

vivaxa kadia

મનની વાતો ને શબ્દોમાં  ગોઠવી એક લયમાં ગોઠવે એ લેખક.
લયમાં પરોવેલી વાતોને કાગળ ઉપર સાહીમાં ઉતારે એ લેખક.
કાંઇપણ લખે તો દરેકને પોતીકું લાગે એમ લખે એ લેખક.
 વ્યક્તિના મનના વિચારોને શબ્દ થકી વાચા આપે એ
લેખક.

©vivaxa kadia Happy World writer day

#writer

Happy World writer day #writer

960ee10ff3aa680fe9292689fed23ed8

vivaxa kadia

કેમ આપણે હંમેશા પોતાની જાતને ખુશ નથી રહેવા દેતા?
કેમ આપણે હંમેશા ભવિષ્યની ઘટનાઓ ની કલ્પના કરીએ છીએ?
કેમ આપણે હંમેશા એવું કહીએ કે કાલ કોણે જોઈ છે?
કેમ આપણું જીવન ભવિષ્યની કલ્પનાઓથી ભરેલું છે?
કેમ આપણે હંમેશા જે પરિસ્થિતિ આપણા નિયંત્રણમાં નથી,
તેને આપણે નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરીએ છીએ?
કેમ આપણે ખબર છે કે ભવિષ્યની કલ્પના નથી કરવાની છતાં થઈ જાય છે?
આ બધા સવાલોનો જવાબ એક જ છે,
કે તમારી પાસે જે પણ કઈ છે અને તમે જે કરો છો એનાથી ખુશ રહો. 
બાકી તો કોઈ ગલીપચી કરેને તો પણ ખુશી તો છલકાઈ જ આવે છે. એટલે ખુશ રહેવા કોઈ કારણ ની જરૂર નથી પડતી. બરાબર ને ?

©vivaxa kadia #એક વિચાર

#એક વિચાર

loader
Home
Explore
Events
Notification
Profile