Nojoto: Largest Storytelling Platform
rajanvaiyata4079
  • 7Stories
  • 34Followers
  • 38Love
    100Views

Rajan vaiyata

love singing

  • Popular
  • Latest
  • Video
9c49b9dafa6f6e237d2a9ab5ea21c115

Rajan vaiyata

@devayat
#love
#Lovelines

#HeartfeltMessage  Shikha Verma Kajal Singh Shivangi Vyas Mamta Kumari Pariyanka Devi

@devayat love #lovelines #HeartfeltMessage Shikha Verma Kajal Singh Shivangi Vyas Mamta Kumari Pariyanka Devi #શાયરી

9c49b9dafa6f6e237d2a9ab5ea21c115

Rajan vaiyata

એકાદ કોડિયાં માં દિવેલ થઈ શકીએ
 તો પણ ઘણું છે...
રાતે સૂરજ ઉગાડવાનું 
આપણું ગજું નથી...

©Rajan vaiyata #Rose  Mamta Kumari Shivangi Vyas Pariyanka Devi Sarita Rani

#Rose Mamta Kumari Shivangi Vyas Pariyanka Devi Sarita Rani #વિચારો

9c49b9dafa6f6e237d2a9ab5ea21c115

Rajan vaiyata

सोशल डिस्टनसिंग तो
 एक बहाना था ।

उनका इरादा किसी और को गले लगाना था ।। મારા અનુભવો...

મારા અનુભવો... #વિચાર

9c49b9dafa6f6e237d2a9ab5ea21c115

Rajan vaiyata

રહો છો મૌન મહેફિલ માં
 જરા એક વાહ તો આપો...

તમે તો 'રાજ' ના ચાહક 
ઉચેરું કુળ લાગો છો... @rajbhagadhvi
#rajbhaa
9c49b9dafa6f6e237d2a9ab5ea21c115

Rajan vaiyata

આ બધી દુનિયા તમારી છે અમારે કાંઈ ના જોઈએ

તમારા બાગ ની એક જ કળી સંગાથ લેવી છે

મુસાફર હું મુસાફર છું
લહેર ની વાટ લેવી છે... @rajbhaagadhvi

@rajbhaagadhvi #કવિતા

9c49b9dafa6f6e237d2a9ab5ea21c115

Rajan vaiyata

બેશક હું ત્યાં મોડો પહોંચીશ 
પરંતુ જ્યારે પણ પહોંચીશ મારા દમ પર પહોંચીશ 💪 #મંઝિલ

#મંઝિલ #વિચાર

9c49b9dafa6f6e237d2a9ab5ea21c115

Rajan vaiyata

તમે સૌથી સવાયા છો છતાં ભરપૂર લાગો છો...

અને મીઠેરી મીટ માંડો તો નયન ના નૂર લાગો છો...


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile