Nojoto: Largest Storytelling Platform
hemantbhaipatel3852
  • 16Stories
  • 12Followers
  • 138Love
    5.7KViews

Hemantbhai Patel

I am YouTube bar

https://www.youtube.com/channel/UChT-vgwTb6hJ0dtPlbZ2plQ

  • Popular
  • Latest
  • Video
f1b4be794ee1dd07597c7793c7a24868

Hemantbhai Patel

કોઈ તમારી સાથે રહેશે કોઈ અમારી સાથે રહેશે
આ સબધો ની માયાજાળમાં 
છેલ્લે લાકડા જ્વાળા મા
ભસ્મ થઈ જસે

©Hemantbhai Patel
  સબંધો ની માયાજાળ 
#foryoupage
#foryou
#foryoupage💙 
#viralvideos
#trending
#trend
#trandez_f_kerla1
f1b4be794ee1dd07597c7793c7a24868

Hemantbhai Patel

અપેક્ષા , લાલચ, દેખાદેખી પણું થી વધારે  હવી થઈ જાય
અને એનું નિવારણ ન આવે
દરેક વર્ગ ને  કાટા ની
જેમ વાગતું હોય છે

©Hemantbhai Patel
  સવ્યમ અનુભવ  #વર્ગ

સવ્યમ અનુભવ #વર્ગ #સમાજ

87 Views

f1b4be794ee1dd07597c7793c7a24868

Hemantbhai Patel

નસીબ તો બધાનું સારૂ છે પણ પોતાની ઈચ્છા ઓ આધુરી છે

નસીબ તો બધાનું સારૂ છે પણ પોતાની ઈચ્છા ઓ આધુરી છે #વિચારો

231 Views

f1b4be794ee1dd07597c7793c7a24868

Hemantbhai Patel

Dil ki zubani 
#Trading 
#sayri 
#vayrlvideo
f1b4be794ee1dd07597c7793c7a24868

Hemantbhai Patel

સમય  આવે  એ પહેલાં,  
            બધું સમેટી લેવું જોઈએ,
માનસન્માન ઘટે એ પહેલા,
             જાતે હટી જવું જોઈએ.
કેટલાય નિર્ણયો કલેજા 
      કઠણ રાખી ને  કરવા પડે છે !
બારોબાર ઉસેટાઇ જાય તે 
         પહેલા ઉસેટી લેવું જોઈએ.
ક્યાં સુધી જવાબદારી ની 
        ઝંઝાળ લઈ ને ફર્યા કરશો ?
અફસોસ થાય તે પહેલાં 
      સઘળું આટોપી લેવું જોઈએ.
આ સત્તા,સંપતિ સફળતા 
     નથી રહેવાના સદા સાથસાથ,
હાથમાંથી છીનવાઈ જાય તે 
         પહેલાં લપેટી લેવું જોઈએ.
લોહીના સબંધો લોહી ચૂસી 
         ન લે, એ સાચવજો, જરા,
વિશ્વાસે વહાણ ડૂબી જાય તે 
          પહેલા વિટી લેવુ જોઈએ.
જીવન એક નાટક છે, પાત્ર ને 
          પકડી કેમ બેસી રહેવાય ?
ઉત્તમ એ છે,રોલ પતે એટલે 
        રંગમંચ છોડી દેવું જોઈએ.
રામનામ તો આપણા લલાટે 
              લખ્યું હશે તો લેવાશે !
મૃત્યુ આવે તે પહેલાં મોહમાયા 
           માંથી છૂટી જવું જોઈએ.

             જયશ્રી કૃષ્ણ

©Hemantbhai Patel best line
#waiting
f1b4be794ee1dd07597c7793c7a24868

Hemantbhai Patel

સમય ની વાત 

#stetus

સમય ની વાત #stetus #વિચારો

4,676 Views

f1b4be794ee1dd07597c7793c7a24868

Hemantbhai Patel

મન નો વિચાર 🙏

#Kathakaar

મન નો વિચાર 🙏 #Kathakaar #વિચારો

167 Views

f1b4be794ee1dd07597c7793c7a24868

Hemantbhai Patel

વિચાર વિમષ 

#krishna_flute

વિચાર વિમષ #krishna_flute #Life

47 Views

f1b4be794ee1dd07597c7793c7a24868

Hemantbhai Patel

khushi

#Safar2020
f1b4be794ee1dd07597c7793c7a24868

Hemantbhai Patel

સંબંધો થોડા વધારે હોય તો ઓછા કરી નાખજો, પણ જે સંબંધ રાખો એને થોડા મજબુત કરી નાખજો !!

©Hemantbhai Patel life Experience 😊🙏🚩

#IndianLegends

life Experience 😊🙏🚩 #IndianLegends #Life_experience

3 Love

loader
Home
Explore
Events
Notification
Profile