Nojoto: Largest Storytelling Platform
chetanvegad1995
  • 8Stories
  • 8Followers
  • 39Love
    0Views

chetan vegad

by profession civil engineer and by heart writer

  • Popular
  • Latest
  • Video
fdc12e51afdd9a781364d378dfe6d7fe

chetan vegad

तारीफ करू तुम्हारे जुल्फो की, या तारीफ करू तुम्हारी आंखों की,
तारीफ करू तुम्हारे जुमखो की, या करू तुम्हारे कंगन की,

सब कुछ बेकार है तुम्हारी एक मुस्कुराहट के सामने

©chetan vegad एक तुम्हारी मुस्कुराहट...

#sunkissed #kiss #lovekisurwat #pyarkikahani #kangan #ankhe #zulf #Katara #Pyar #hindi_shayari

एक तुम्हारी मुस्कुराहट... #sunkissed #kiss #lovekisurwat #pyarkikahani #kangan #ankhe #zulf #Katara #Pyar #hindi_shayari #शायरी

fdc12e51afdd9a781364d378dfe6d7fe

chetan vegad

તારી આંખોમાં વસી જવ એવી ઈચ્છા છે મારી,
તારા હોઠોને ચૂમી લવ એવી ઈચ્છા છે મારી,

તારી આંખોથી આંસુને વેહવા ના દવ,
પાળ હું એવી બાંધી લવ, એવી ઈચ્છા છે મારી,

કરુણા તારા પ્રત્યે મને જાગી છે એવી,
તને બાહોમાં ભરી લવ, એવી ઈચ્છા છે મારી,

કપરા તો આવશે આગળના દિવસો,
ત્યારે હાથ હું જાલી લવ, એવી ઈચ્છા છે મારી,

તું સાથ જો આપે મારો તો,
તારો થઈને રહી જવ, એવી ઈચ્છા છે મારી.

©chetan vegad એવી ઈચ્છા છે મારી....

#togetherforever #chetanvegad #gujaratilove #LoveStory #premkatha #pyar_ke_alfaz #shayri #gazal #ichha #mari
fdc12e51afdd9a781364d378dfe6d7fe

chetan vegad

તમારી આંખોની જલક માત્રથી દિવસ સુધરી જાય છે,
મદિરા  ના  પીધી  હોવા  છતાં  નસો  થઈ  જાય  છે

©chetan vegad મદિરા ના પીધી હોવા છતાં નસો થઈ જાય છે....

#Eyes #chetanvegad #ankhe #Pyar #gujrati #gujratishayri #shyari #gujuupoem #Madira #Prem

મદિરા ના પીધી હોવા છતાં નસો થઈ જાય છે.... #Eyes #chetanvegad #ankhe #Pyar #gujrati #gujratishayri #shyari #gujuupoem #Madira #Prem #પ્રેમ

fdc12e51afdd9a781364d378dfe6d7fe

chetan vegad

सपनों में आने वाली लड़की हो तुम, बाते मीठी करनेवाली लड़की हो तुम,
सामने तो कभी मिले नही है, मगर मिट्ठी सी मिसरी हो तुम,

सायरी भी अच्छी ही कर लेती हो, मगर नखराली लड़की हो तुम,
बातो मे कोई ना जीत सके तुमसे, एक जिद्दी सी लड़की हो तुम

©chetan vegad जिद्दी सी लड़की हो तुम...

#chetanvegad #hindi_poetry #hindilove #lovepoetry #premkahani #teribate #Yadein #ankaha_ehsaas 
#MusicLove

जिद्दी सी लड़की हो तुम... #chetanvegad #hindi_poetry #hindilove #lovepoetry #premkahani #teribate #Yadein #ankaha_ehsaas #MusicLove #लव

fdc12e51afdd9a781364d378dfe6d7fe

chetan vegad

Love Quotes in Hindi રોજ રોજ લખાઈ એવું જરૂરી નથી,
લાગણી રોજ ભીંજાઈ એવું જરૂરી નથી,

જરૂરી તો એ પણ નથી કે હંમેશા સાથે રહીએ,
પાસે રહી ને જ પ્રેમ થાઈ એવું જરૂરી નથી,

સાક્ષી પૂરે છે એ બાગ બગીચાના વૃક્ષો,
પ્રેમ લોકોની શાક્ષીએ થાઈ એવું જરૂરી નથી,

આંખો મીચીને બેઠો છું હું આંગણે
ખૂલી આંખે જ બધું દેખાઈ એવું જરૂરી નથી,

એ "રાત" આકાશ, ચાંદ, તારા, અને તું, બધું સાથે મળી ગયું,
અને પછી બીજો દિવસ થાઈ એવું જરૂરી નથી,

©chetan vegad અને પછી બીજો દિવસ થાઈ એ જરૂરી નથી....

#chetanvegad #ankhokaoyar #LoveStory #ankhe #pyar_ke_alfaz #pyarkajaadu #gujarati #Prem #kavita

અને પછી બીજો દિવસ થાઈ એ જરૂરી નથી.... #chetanvegad #ankhokaoyar #LoveStory #ankhe #pyar_ke_alfaz #pyarkajaadu #gujarati #Prem #kavita #પ્રેમ

fdc12e51afdd9a781364d378dfe6d7fe

chetan vegad

आंखो में नमी लिए बैठे हो, क्या बात है ?
जज़्बात दबाकर बैठे हो, क्या बात है ?

इजहार–ए–इश्क जो मुश्किल है, आसानी से कर लेती हो,
इजहार–ए–दर्द क्यू नही कर पाती, क्या बात है ?

मुश्किल नही है कुछ भी, जब साथ मेरा हो,
भरोसा रख, फिर लोग कहेंगे, क्या बात है !

आंसू फिर से आने ना दू तेरी आंखों में, वादा है मेरा,
बस गले लग कर बैठी रहना, फिर दिल कहेगा, क्या बात है !

होठों पर लाली जब भी लगती तेरे, आंखे मेरी भर आती है,
देख कर तेरी लाली, मेरे होठों से आवाज निकल आती है,
क्या बात है...क्या बात है...क्या बात है...

©chetan vegad क्या बात है...

#sunkissed #lovelife #hoth #Lali #Pyari #lovestorys #hindi_poetry #lovrshayari #Batiyate #pyar_ke_alfaz
fdc12e51afdd9a781364d378dfe6d7fe

chetan vegad

જ્યારે કઈક થાય છે ત્યારે તને જ તો કેવાઈ છે,
ક્યારેક આપણા ને પણ આપણા થી ક્યાં કઈ કેવાઇ છે,

હવે બીજા કોને કહું હું આપડા,
તું જ તો છે, મારે તારા થી દુર ક્યાં રેવાઈ છે

ચાહ હું ના રાખતો કોઈ ની, પણ
પાસે જો તું આવે તો, તારી સાથે રહેવાના સપના સેવાઈ છે

કાયલ બસ હું તારી સુંદરતાનો,
તને જોતા જ, મનમાં ને મનમાં પોખેરા લેવાઈ છે

સાથે રહી વિતાવતા સમયે
મને લાગે છે, આપડા સમંબંધો નવા સ્વરૂપ માં ફેરવાઈ છે

©chetan vegad તને જ તો કેવાય છે...

#roseday #chetanvegad #LoveStory #gujaratishayari #Velentine #velentineday #prembharivato
fdc12e51afdd9a781364d378dfe6d7fe

chetan vegad

तुम्हे चाहने की एक वजह ये भी है की,
तुम्हे मनाना मुश्किल है मगर, मुझे आसान चीज पसंद भी नहीं

©chetan vegad तुम्हे चाहने की एक वजह...

#Love #chetanvegad #hindi_shayari #lovrforlife #pyarkibatein #tumharasaath #Gulzarsahab #one_liner #Priye #loveshayari

तुम्हे चाहने की एक वजह... Love #chetanvegad #hindi_shayari #lovrforlife #pyarkibatein #tumharasaath #Gulzarsahab #one_liner #Priye #loveshayari #लव


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile