Nojoto: Largest Storytelling Platform

New shayari gujarati shayri Quotes, Status, Photo, Video

Find the Latest Status about shayari gujarati shayri from top creators only on Nojoto App. Also find trending photos & videos.

    LatestPopularVideo

Pritesh Parmar

Gujarati shayri love 💕shayari #gujarati Love #shayri #શાયરી

read more

Rajendrasinh Padhiyar

ભગવાન ક્યારેય ભાગ્ય નથી લખતા
જીવન ના દરેક ડગલાં પર
આપણો વિચાર
  આપણો વ્યવહાર
        આપણું કર્મ જ    
         આપણું ભાગ્ય લખે છે

         || ● શ્રી હરિ ● ||

©Rajendrasinh Padhiyar #gujarati #Shayari #shayri #poem #Poetry 

#Rose

Jaydip Bharwad Singar

Gujarati shayri

read more

Aaliya

gujarati shayri #શાયરી

read more

kosha

આંખ માં આંસુ હતા ને હોથો પર  હસી , જ્યારે લીધો તે મારો હાથ તારા હાથ માં ત્યારે બસ એક જ વિચાર હતો મારા મન માં આ સમય અહીંયા જ રોકાય જાય ,
જ્યારે જોઇ મેં તારી ગુલાબી હસી ને તારા મુખ પર બસ એક જ વિચાર હતો મન માં બેસી તારા સામે બસ તને આમ જ જોયાં કરું ને આ સમય અહીંયા રોકાય જાય , 
તારા સાથે હોવા ના એહસાસ માં કંઇક અલગ જ જાદુ હતું ત્યારે બસ એક જ વિચાર હતો મારા મન માં આ સમય અહીંયા જ રોકાય જાય@k #Love #gujarati #shayri

Rajendrasinh Padhiyar

GoodMorning gujarati thought Life poem Shayari shayri Poet

read more
સંબંધો પતંગિયાં જેવા હોય છે
જોર થી પકડો તો મરી જાય ને 
છોડીદો તો ઉડી જાય
             ને જો 
       પ્રેમ થી પકડો તો 
તમારાં હાથ માં પોતાના રંગ છોડી જાય...

©Rajendrasinh Padhiyar #GoodMorning #gujarati #thought #Life #poem #Shayari #shayri #Poet

Rajendrasinh Padhiyar

સ્વભાવે થોડી ગરમી જરૂરી છે સાહેબ
બાકી ખારો ના હોય તો દુનિયા
દરિયો પણ પી જાય...😊

©Rajendrasinh Padhiyar #gujarati #Shayari #shayri #Shayar #gujju #poem #Poetry 
#Ocean

alpprashant

સમજાવું છું રોજેરોજ, પણ મન માનતું નથી
વ્યર્થ છે હવે એનો ઇંતજાર, મન કહેતું નથી
©"અલ્પ" પ્રશાંત
Prashant Panchal #alpprashant #gujarati #shayri #shayar #shayari #prashantpanchal #prakruti #march2020

Rajendrasinh Padhiyar

Alone  દિવસથી થાકેલા માણસનો થાક રાત્રીની ઊંઘ ઉતારે છે
પરંતુ જિંદગીથી થાકેલા માણસનો થાક મનગમતા મિત્રો જ ઉતારે છે

©Rajendrasinh Padhiyar #friends #Friendship #gujarati #Shayari #shayri #poem #Poetry 

#alone

D ARTIST

 #shayri #gujarati #gujju
loader
Home
Explore
Events
Notification
Profile