Nojoto: Largest Storytelling Platform

New belle ame Quotes, Status, Photo, Video

Find the Latest Status about belle ame from top creators only on Nojoto App. Also find trending photos & videos about, belle ame.

    LatestPopularVideo

Rishav Dogra

#Belle

read more

Durgesh kumar

Ame #विचार

read more

Bhavna Bhatt

Arghyasesh Banerjee

ame nik

read more

Syed Ali parvi

ame seour

read more
जिंदगी के हर लमहे पर तेरा नाम हो
जिक्र में तो हमेशा सुबह शाम हो

जिंदगी यू  बस ठहर से जाएं
प्यार का नशा तेरा एक जाम हो

       ✍🏼 सैयद अली पारवी ame seour

Ame Iem

Ame Iem

read more
 Ame Iem

Sajal Halder

ame brihonnola #myvoice

read more

Aparna Malakar

O' My Belle. #nojotovideo

read more

Bhavna Bhatt

Ame.... #Butterfly #કવિતા

read more
*અમે વંશજો* ભક્તિ ગીત.
૧૯-૧૨-૨૦૨૧ રવિવાર

અમે નાયણ, રૂપાના વંશજો છીએ,
 અમે ચેહર મા ને ભાવે ભજીએ.

ચેહર મા જ  જીવન, જીવન ચેહર છે,
 મનખાદેહ પણ ચેહર મા થકી જ છે. 

ૐ ચેહર, ચેહર મા જપ છે,
 એ મંત્ર જ ભાવનાનું બળ છે.

અમે ચેહર મા નાં દિવાના છીએ,
 અમે તારાં બાળકો છીએ.

શક્તિ સ્વરૂપા મારી ચેહર મા છે,
એક સ્વરૂપા, એજ તારણહાર છે.

ગોરના કુવે હાજરાહજુર બિરાજે છે,
 અણુ અણુ મહીં ચેહર નો વાસ છે.

મનમાં તું, તનમાં તું, ધનમાં તું છે,
ઘરમાં તું, કણમાં તું, અનંત તું છે.
*કોપી આરક્ષિત*

©Bhavna Bhatt Ame....#Nojoto

#Butterfly

Bhavna Bhatt

Ame... #safar #કવિતા

read more
*અમે*  ૧૫-૧૧-૨૦૨૧ સોમવાર

અમે તો કોઈને નડ્યા નહીં,
તોય કોઈને અમે ગમ્યાં નહીં.

અમે ચાલ્યા સીધા રસ્તે તોયે,
લોકોને સદાય વાંકા લાગ્યાં તોયે.

અમે ફર્જ, વ્યવહાર નીભાવી જાણ્યા,
છતાંય દંભીઓએ બદનામ કર્યા અહીં.

ભાવનાઓથી જ જીવન જીવી અહીં,
છતાંય લાગણી વિહોણા ગણી અહીં.

સાચું બોલી સાચી વાત કરતી રહી,
તોય જુઠ્ઠાંએ ખોટાં આક્ષેપ કર્યા અહીં.

રૂપિયાનાં વ્યવહારમાં ચોખ્ખી રહી,
તોયે અવિશ્વાસની નજરે જોતાં અહીં.
*કોપી આરક્ષિત*

©Bhavna Bhatt Ame...#Nojoto

#safar
loader
Home
Explore
Events
Notification
Profile