Find the Latest Status about love shayari in gujrati from top creators only on Nojoto App. Also find trending photos & videos about, love shayari in gujrati.
viral kharadi
એણે કહ્યું કે આંખોમાં વસુ છું,ને માની પણ લીધું, કાંકરી ખૂંચી ને મેં અમસ્તાં ઉજાગરો કરી લીધો. ભર વરસાદે એની છત્રી કાગડો શું થઈ, 'વિરલ' પવનનેય ફેટ પકડી બાથમાં ભરી લીધો. #rainingtoday #gujrati #shayari
#rainingtoday #gujrati shayari
read moreviral kharadi
#viralkharadi_s_poem ગુલશનમાં ગુલઝા,ગુલઝામાં ગુલાબ, ગુલાબ પર એક ગુલાબી ગુલાબ. ટોળામાં સખીઓની વચ્ચે જ્યાં નજર જાય મારી ત્યાં સોનેરી શબાબ. #love #gujaratiquotes #poetry #shayari #gujratishayari #gujratipoetry #gujrati
love #gujaratiquotes poetry shayari #gujratishayari #gujratipoetry #gujrati #viralkharadi_s_poem
read morekishan Soni
તારી વાતો માં મીઠાસ છે. તું મારા માટે બહુ ખાસ છે. તને મળ્યા વગર દિલ ઉદાસ છે. બસ તુજ મારું Future એન્ડ past છે.😊😊😘😘😘😘😘 ©kishan Soni #gujjuquotes #gujrati #gujjuquotes #Poetry #Shayari #Love #alone #Books
gujjuquotes gujrati gujjuquotes Poetry Shayari Love alone Books
read moremubuwritter
તારા વિના 1 સેકન્ડ પણ નથી ચાલતુ પછી તું તો જિંદગી ભર માટે મુકી ને ગયો છો ©mubuwritter #FindingOneself gujrati love
#FindingOneself gujrati love #विचार
read more