Nojoto: Largest Storytelling Platform

New zaverchand meghani poem in gujarati Quotes, Status, Photo, Video

Find the Latest Status about zaverchand meghani poem in gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos about, zaverchand meghani poem in gujarati.

Stories related to zaverchand meghani poem in gujarati

    LatestPopularVideo

अज़नबी किताब

Zaverchand meghani🙏🙏🙏

read more
મારી ગુજરાત  ની ગરીમા  ને જાણનાર.... 
મારા ગુજરાત ને માનનાર... 
મારા ગુજરાત  ની ગરીમા એ,
મારા ગુજરાત ની મહિમા જાણનાર... 
નામ બોલતા ધરતી ને કંપાવે.. 
તેમના કાવ્યો આખી દુનિયા ને દ્રુજાવે.... 
એ બીજું કોઈ નઈ,
છે મારા ભારત  ના  રાષ્ટ્રીય શાયર....
ઝવેરચંદ મેઘાણી  જેનું નામ. Zaverchand meghani🙏🙏🙏

kumar sanjay

javerchand meghani

read more

sam90

#gujarati poempoem

read more
Dil ma hatu ae badhu kahi gayo,
nazro zuki aemni ,mane jawab mli gayo,
vaat hati raday aetlej,
 sabdo ni jagyare aakho thi jawab mali gayo. #gujarati poem#poem

Chintan Shastri

my new gujarati poem #shabdbindu #poem #gujarati

read more
ઘેલછા હતી નામ ની બદનામ થઈ ગયા,
કામના પોતીકા સાથની, અપવાદ થઈ ગયા.
ખોલ્યું હૈયું નિઃસ્વાર્થ ને મેલા ઘાણ થઈ ગયા.
મતલબ ના વેપારમાં,
 નાહકના બેકોડી ના કાટમાળ થયી ગયા.

ઘેલછા હતી નામ ની બદનામ થઈ ગયા,
-પથિક

©Chintan Shastri my new gujarati poem 

#shabdbindu #poem #gujarati

Vaghela Jateen

#Meghani YourQuote Motabhai #gujaratiquotes

read more
મેઘાણી

સોરઠ માં ઘેર ઘેર ભટકી
ઉકાળ્યું અમૃત સાહિત્ય 

હે મેઘાણી આપી છે તમે
પાળિયા ને વાચા

અભણ નું ગણતર નોંધ્યું ને 
ભાખ્યું બધું સાહિત્ય

લોકગીત ને લોક કરુણા નો
વગાડ્યો ડંકો દેશ માં

અમર બલિદાન નું ગાથા 
ઠેર ઠેર લહેરાવી

બાપુએ ખુદ જેને રાષ્ટ્રિય શાયર
પદવી પહેરાવી...

ધન્ય ધરા સોરઠ
ધન્ય એના માત પિતા #meghani YourQuote Motabhai 
#gujaratiquotes

Chintan Shastri

gujarati poem

read more
બળિયું હૈયું ને ધુમાડો થઈ ગયું.
ચિંતા માં તારી ચિતા ને હવાલે થઈ ગયું
તે જોયું નઈ ને મો ચઢાવ્યું.
તારા સગડ ના જાણી ઘણું દુભાયુ
ને આંસુએ ભીંજાઈ ને શાંત અશાંત થઈ ગયું.

- પથિક

©Chintan Shastri gujarati poem

Pritesh Vadgama

Prerana Dave

વિપુલ "અજનબી"

મજા શેમાં છે ?

ગમી તો તમને કોઈ પણ જાય
પણ તમે કોઇને ગમતાં રહો મજા એમાં છે

રોજ મળવાનું તો બધાને થાય
પણ દુર રહીને સાથે રહેવું મજા એમાં છે

સ્ટોરી અને વોલપેપર માં તો રહી જવાય
પણ હંમેશા દિલ માં રહેવું મજા એમાં છે 

અંગ્રેજીમાં ટેક કેર સૌ કોઈ કહે
પણ ગુજરાતી માં કોઈ સાચવજો કહે મજા એમાં છે

પૈસા થી વ્યવહાર સૌ કરે
પણ કોઇ લાગણીઓથી વ્યવહાર કરે મજા એમાં છે 

રડતું સૌ કોઈ ફરે આ જગ માં
પણ તમને કોઈ હસાવી જાય મજા એમાં છે 

મળી જાય છે અજનબી થઈ ને કોઈ
પણ તમે પોતાના થઈ જાઓ "વિપુલ" મજા એમાં છે

©વિપુલ "અજનબી" #togetherforever #poem #gujarati

Umang Parmar

#poem #gujarati #ગુજરાતી

read more
છલોછલ હતી આંખો જ્યારે છેલ્લી મુલાકાત હતી.
પાપણ પડી તો નદી વહેશે એ વાતની ખાત્રી હતી.
કોણ જાણે કેટલીય યાદો એ દરિયામાં તરતી હતી.
પણ સામે છેડે પહોંચવાની કદાચ એને જલ્દી હતી.
આ કિનારાની સુંદરતા હજી એને ક્યાં ખબર હતી.
સાંજ પડતા જ્યાં સૂરજ સાથે ચંદ્રની હાજરી હતી.
ખુશ હતી કે દૂર હતી એ સમજણ મારામાં ન હતી.
જાણી ને પણ, બદલી શકાય તેવી પરિસ્થિતિ ન હતી.
તેના જ નિર્ણયો પર એ નીરસ જિંદગી જીવતી હતી.
તેના ગયા પછી બેરંગ જિંદગીની મને ભેટ મળી હતી. #poem #gujarati #ગુજરાતી
loader
Home
Explore
Events
Notification
Profile