Find the Latest Status about 'कलौंजी ગુજરાતી' from top creators only on Nojoto App. Also find trending photos & videos about, 'कलौंजी ગુજરાતી'.
Meena Prajapati
White નવું વર્ષ 2+0+2+5=9 means નવું Resolution, નવી ખુશી, નવો atitude, નવા વર્ષમાં Smile ને add કરીએ Hapiness ને multiply કરીએ, Divide the wrong people from life, Substraction negative Vibes, Laugh,Love ,Live successful every moments with positive Vibes..... Don't think of any Result, Everything become મંગલમય All is Well,.... Because New year 2025 coming.... With full of joy Welcome to 2025.. Prosporous Happy year..... ©Meena Prajapati #GoodMorning ગુજરાતી ટૂંકી કવિતા સાચો પ્રેમ કવિતા ગુજરાતી કવિતા
#GoodMorning ગુજરાતી ટૂંકી કવિતા સાચો પ્રેમ કવિતા ગુજરાતી કવિતા
read moreMeena Prajapati
Unsplash જેને દિલથી તમને મળવાની ઈચ્છા હશે તો એક મિનિટ માટે પણ મળશે, જેમને તમારી કદર અને દિલથી સાથ આપવો હશે, એને ક્યારે તમને Excuse આપવાની જરૂર નહીં પડે... ©Meena Prajapati #snow ગુજરાતી કવિતા Hinduism ગુજરાતી ટૂંકી કવિતા
#snow ગુજરાતી કવિતા Hinduism ગુજરાતી ટૂંકી કવિતા
read moreMeena Prajapati
White તને મળવાની ચાહતમાં ખુશી વધારે રાખી છે, આવે તું નાં ક્યારે સમય પર સમજણ વધારે રાખી છે, સ્વીકારી લીધા છે તારા દરેક બહાનાં, ક્યાં નારાજ થવાય તને દોષ આપીને, જીંદગી ખુશીથી ઝૂમી છે ક્યાંથી નારાજ થવાય, તું રાજી છે ક્યાંથી સમજણ આછી રખાય, કોઈ ફરિયાદ કે કોઈ ચૂપી નથી રાખી, કેમ કે તે ક્યાં છૂપા વેશે બાજી મારી છે.... ©Meena Prajapati #good_night ગુજરાતી કવિતા ગઝલ રોમેન્ટિક ગુજરાતી કવિતા જૂની કવિતા
#good_night ગુજરાતી કવિતા ગઝલ રોમેન્ટિક ગુજરાતી કવિતા જૂની કવિતા
read moreMeena Prajapati
White આ નાનકડી અમથી જીંદગીમાં જીદી, સ્વાર્થી બનો, કેમ કે છેતરવા ઘણાં મીઠા લોકો બેઠા છે,.... ©Meena Prajapati #sad_quotes ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા
#sad_quotes ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા
read moreMeena Prajapati
White મન સાવ શાંત depress ત્યારે થઈ જાય, જ્યારે કોઈએ fraud Scam કરીને , આપણા દિમાગ કરતા આપણી આત્માને મારી નાખી હોય..... ©Meena Prajapati #sad_qoute ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા પ્રિયતમા કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા
#sad_qoute ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા પ્રિયતમા કવિતા રોમેન્ટિક ગુજરાતી કવિતા
read moreMeena Prajapati
White આ જીંદગીમાં ઘણા લોકો જલસા કરવા આવે છે, જલસામાં જલસામાં બીજાની જીંદગી બરબાદ કરી દે છે.... ©Meena Prajapati #sad_quotes ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા
#sad_quotes ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા
read moreMeena Prajapati
White હમસફર ઝીણી ઝીણી વાતને મોટી કરે તેવો નહીં, પણ મોટી વાતને પણ નાની કરીને સમજે તેવો હોવો જોઇએ... ©Meena Prajapati #love_shayari ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા
#love_shayari ગુજરાતી કવિતા ગુજરાતી કવિતા ગઝલ સાચો પ્રેમ કવિતા
read moreMeena Prajapati
White રોજ મોબાઈલ Unlimited time Scroll કર્યા કરીએ, કાશ જેને યાદ કરીએ તેનો એકવાર message આવી જાય.... અને આખો દિવસ શાંતિથી પસાર થઇ જાય.... આવું mind થવાનું એક જ કારણ થઈ ગયું છે, Jio વાળાએ Unlimited Free net આપી દીધું છે 🥱🤫😃 ©Meena Prajapati #Sad_Status લાગણી કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા ગઝલ
#Sad_Status લાગણી કવિતા ગુજરાતી કવિતા ગુજરાતી ટૂંકી કવિતા ગુજરાતી કવિતા ગઝલ
read more