Find the Latest Status about ok bye quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about, ok bye quotes.
Jaykishan Dani
Ok Bye ચાલ કાલે ફરી મળીશું, ok bye ફરી આમજ લડીશું, ok bye બારી એ આવજે, હું મારું સિટી જ્યારે પછી અહીંથી ત્યાં ભટકીશું, ok bye હા, પણ samsung apple ઘરે રાખજે અલકમલકની વાતો કરીશું, ok bye પેટ્રોલ પરવડે તેમ નથી, ચાલીને જશું હાથમાં હાથ નાખીને નીકળીશું, ok bye ને thums up fenta કે coca cola નહીં હો લીંબુ પાણી ને નાળિયેર પિશું, ok bye ભલે મળીએ બે ચાર ઘડી ઢળતી સાંજે બે ચાર ઘડી તો જિંદગી જીવીશું, ok bye જયકિશન દાણી ©Jaykishan Dani Ok Bye
Ok Bye #શાયરી
read moreJaykishan Dani
ચાલ કાલે ફરી મળીશું, ok bye ફરી આમજ લડીશું, ok bye બારીએ આવજે, હું મારુ સિટી જ્યારે પછી અહીં થી ત્યાં ભટકિશું, ok bye હા, પણ samsung apple ઘરે રાખજે અલકમલકની વાતો કરીશું, ok bye પેટ્રોલ પરવડે તેમ નથી, ચાલીને જશું હાથમાં હાથ નાખીને નિકળશું, ok bye ને thums up fenta કે coca cola નહીં હો લીંબુ પાણી ને નાળિયેર પિશું, ok bye ભલે મળાય માત્ર બે ચાર ઘડી ઢળતી સાંજે બે ચાર ઘડી તો જિંદગી જીવીશું, ok bye જયકિશન દાણી ©Jaykishan Dani ok bye
ok bye #શાયરી
read moreDr. Aastha Jain
Of course I have a natural instinct to protect myself... And it's called:- distance Ok bye. Take care #distance
Ok bye. Take care #distance
read moresanjju sniper
ok or bye ye words bahut bekar words baat shuru karane se pahale hi khatam kar dete hai. plz talk to me.... ©sanjju sniper ok bye word ...... ..... ..💖💞💕
ok bye word ...... ..... ..💖💞💕 #Love
read moreSiddarth
Insaan se kabhi kabhi galtiyan hojaati hai ghabrao mat, aaramse baithke socho iljam kispe lagana hai OK bye🧑🦽🧑🦽🧑🦽 #yqbaba #yqhumour #yqfunny #pun
follow your heart# megha sen
ye sal bhi bit gye without Peace tension ki ab bat khatm dosto, kyo Ki ab ane wala h do hjar ekkis (2021), nye shal ki hogi nyi wish, le Lo is year ka cute wala pic, happy new year in advance dosto , kyo ki ane wala h do hjar ekkiss( 2021), so smile please 😍😄😄 ©Megha Sen #2021 OK say to bye 2020 in advance #2021
2021 OK say to bye 2020 in advance 2021 #thought
read more