Find the Latest Status about varli matka com from top creators only on Nojoto App. Also find trending photos & videos about, varli matka com.
Alka Varli
જે મારા MSG નો રિપ્લાય નહીં કરે ભગવાન એને આગલા જન્મમાં કાણી આખો આપે 😁😜 alka varli
alka varli
read moreAlka Varli
મનમાં જો 'SIMCARD' હોત તો, યાદોને DELETE કરી શકાતી હોત. મગજ માં જો ' PRINTER' હોત તો,વિચારોનો PRINT OUT કાઢી શકાતી હોત. હૈયામાં જો 'PEN DRIVE' હોત તો, જિંદગી નો DETA એમાં સમાયો હોત. મોઢામાં જો ' BLUE TOOTH 'હોત તો, વાતો ની તસવીર કરી શકાતી હોત. આંખોમાં જો 'SMS' હોત તો, તો તસવીરોને RECEIVE કરી શકાતી હોત. કદાચ..... જિંદગી 'COMPUTER' હોત તો, તેને પણ RESTART કરી શકાતી હોત. alka varli
alka varli
read moreAlka Varli
બે હાથ ફેલાવું મારા તો પ્રભુ તારી પ્રભુતા દૂર નથી. પણ હું મંગુને તું આપીદે એ વાત મને મંજુર નથી. જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને. એવા પાણી વગરના સાગરની મારે કસી જરૂર નથી. alka varli
alka varli
read more