Find the Latest Status about e hindi milap from top creators only on Nojoto App. Also find trending photos & videos about, e hindi milap.
Shivam Barot
aaj bhi mhefil unki hoti hai or bate hamari hi hoti hai milap milap barot
milap barot
read moreBhavna Bhatt
*મન મેળાપ* ૬-૧-૨૦૨૨ મન મેળાપ વગર જીવન બેકાર છે, મન મેળાપ થકી જીવનમાં ઉજાસ છે. મન મેળાપ હોય તો સંસાર સરળ રહે છે, મન મેળાપ થકી જ સંસાર રથ મહેંકે છે. મન મેળાપ વગર જિંદગી દોઝખ બને છે, મન મેળાપ થકી ભાવનાત્મક જોડાણ બને છે. મન મેળાપ માટે એકમેકમાં સહનશક્તિ જરૂરી છે, મન મેળાપ થકી એકમેકને અનુરૂપ થવાય છે. મન મેળાપ કરવા જતું કરવાનો ભાવ જરૂરી છે, મન મેળાપ એકબીજાની સમજણથી થાય છે. *કોપી આરક્ષિત* *©* ભાવના ભટ્ટ અમદાવાદ... ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt Man milap... Kavita...#Nojoto #Love
Man milap... Kavita... Love #કવિતા
read moreઝluck
પરંતુ મારો અને એનો તો જન્મો જન્મ નો નાતો છે પરંતુ કઈ રીતે સમજાવું એને કે કુંડળી મિલાપ ની તો ફક્ત વાતો છે #love #couple #milap #પરંતુ #નાતો #કુંડળી