Nojoto: Largest Storytelling Platform

New gujarati quote Quotes, Status, Photo, Video

Find the Latest Status about gujarati quote from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujarati quote.

    LatestPopularVideo

Heer

love ❤ gujarati quote 😍

read more
Sun pagale.... 
Gajab ni feeling aave chhe, 
jyare tu kahe chhe...hu to bas taro j chhu pagli. 
💙💚🧡
"Heer" love ❤ gujarati quote 😍

Zarna dayma

nojoto gujarati quote life shayri

read more
મોટું  માણસ  નથી થવું જવાદે હવે,
હું જેમ છું એમ જ મને રહેવાદે હવે.!

- ઝરણા દાયમા✍️ #nojoto #gujarati #quote #life #shayri

BOM

gujarati quotes #bom #nojotophoto

read more
 gujarati quotes #bom

Zarna dayma

nojoto gujarati quote bahana

read more
જ્યારે હસવા માટે બહાના શોધવા પડે ત્યારે..
સમજી લેવું કે તમારા દુઃખ માં વધારો થઈ રહ્યો છે..! #nojoto #gujarati #quote #bahana

Pritesh Vadgama

gujarati quote missingyou thoughtoftheday

read more
તમારો ચહેરો, તમારી વાતો અને 
તમારો અવાજ કાફી છે 
એકાંતમાં મારા ચહેરા ઉપર સ્મિત લાવવા માટે. #gujarati #quote #missingyou #thoughtoftheday

hirpara amit

પોતાની અંદર રહેલી બીજા માટેની ખારાશને છોડી દો દુનિયા છે એના કરતાં પણ દસ ગણી વધુ સોહામણિ દેખાવા લાગશે. કેમકે અહંકારરૂપી ચશ્મા નહીં હોઈ..
                              - A.D.HIRPARA  #gujarati #quote #yqquotes #yqgujarati #through #lifequotes  #yqbaba #yqlove

Zarna dayma

Sad quotes in hindi આમ શું બધાને ફરિયાદ કરે છે,
હજી પણ તને કોઈક યાદ કરે છે!

- ઝરણા દાયમા✍️ #Nojoto #Life #Poetry #poem #writing #gujarati #Quote #Missing

Thakkar Doli

love# poetry # Gujarati quotes #nojotophoto

read more
 love# poetry # Gujarati quotes

Zarna dayma

nojoto gujarati quote radha krishna prem

read more
જો કોઈ પૂછે આ પ્રેમ શું, કેવો અને કેમ છે..?
તેનું જીવંત ઉદાહરણ રાધા ક્રિષ્ન નો પ્રેમ છે.! #nojoto #gujarati #quote #radha #krishna #prem

Sonu Gurjar

loader
Home
Explore
Events
Notification
Profile