Nojoto: Largest Storytelling Platform

New zaverchand meghani gujarati story Quotes, Status, Photo, Video

Find the Latest Status about zaverchand meghani gujarati story from top creators only on Nojoto App. Also find trending photos & videos about, zaverchand meghani gujarati story.

Stories related to zaverchand meghani gujarati story

    LatestPopularVideo

अज़नबी किताब

Zaverchand meghani🙏🙏🙏

read more
મારી ગુજરાત  ની ગરીમા  ને જાણનાર.... 
મારા ગુજરાત ને માનનાર... 
મારા ગુજરાત  ની ગરીમા એ,
મારા ગુજરાત ની મહિમા જાણનાર... 
નામ બોલતા ધરતી ને કંપાવે.. 
તેમના કાવ્યો આખી દુનિયા ને દ્રુજાવે.... 
એ બીજું કોઈ નઈ,
છે મારા ભારત  ના  રાષ્ટ્રીય શાયર....
ઝવેરચંદ મેઘાણી  જેનું નામ. Zaverchand meghani🙏🙏🙏

kumar sanjay

javerchand meghani

read more

Vaghela Jateen

#Meghani YourQuote Motabhai #gujaratiquotes

read more
મેઘાણી

સોરઠ માં ઘેર ઘેર ભટકી
ઉકાળ્યું અમૃત સાહિત્ય 

હે મેઘાણી આપી છે તમે
પાળિયા ને વાચા

અભણ નું ગણતર નોંધ્યું ને 
ભાખ્યું બધું સાહિત્ય

લોકગીત ને લોક કરુણા નો
વગાડ્યો ડંકો દેશ માં

અમર બલિદાન નું ગાથા 
ઠેર ઠેર લહેરાવી

બાપુએ ખુદ જેને રાષ્ટ્રિય શાયર
પદવી પહેરાવી...

ધન્ય ધરા સોરઠ
ધન્ય એના માત પિતા #meghani YourQuote Motabhai 
#gujaratiquotes

kamla

Vishnu_Joshi_@official

Gujarati story #Krishna vani

read more

MG official

Zarna dayma

હાય રે! કેવી છે આ જુદાઈ..!
યાદમાં તડપાવે છે આ જુદાઈ..!
રાતોમાં રડાવે છે આ જુદાઈ..!
હવે તો સહેવાય ના આ જુદાઈ..!
એક મજબૂરી છે આ જુદાઈ..!
એક કમજોરી છે આ જુદાઈ..!
આંખોમાં આંસુ લાવે આ જુદાઈ..!
ક્યારેક સંબંધો બગાડે આ જુદાઈ..!
ક્યારેક સંબંધો સુધારે આ જુદાઈ..!
વેદનાથી પરિપૂર્ણ છે આ જુદાઈ..!
સંબંધોની પરખ કરાવે આ જુદાઈ..!

- ઝરણા દાયમા✍️ #Nojoto #story #gujarati #Poetry

Dipak Parmar

Gujarati short motivational story #gujarati #motivate #Motivation #Motivational

read more

Mix Moj

love Gujarati stetas story.... #gujarati Love #TikTok #istagramsardegna #stetas #शायरी

read more

Zarna dayma

#story #poem #gujarati Poetry

read more
loader
Home
Explore
Events
Notification
Profile