Find the Latest Status about shayri gujarati from top creators only on Nojoto App. Also find trending photos & videos.
Devang Kori
ખુલ્લા વાળ ચેહરા પર હળવુ સ્મિત રાખે છે, પ્રેમ કરવાની પણ તું કેટકેટલી અનોખી રીત આપે છે... ©Devang Kori #love#shayri #Gujarati #hindi
MILAN LAD
#twoliners #shayri #gujarati #love #lagni #milanvlad1 #lagninopaheloahesaseprem
Darpan Thakkar
આમ ચહેરો જોઈ સમજવું થોડું અઘરું છે મને, દિલ મા ઉતરસો તો જાણસો મને, અહીં ભરી મહેફિલ માં તો હું શાંત જ જોવા મળીશ, એકલા માં મળશો તો માણશો મને. UN_KAHIN_DASTAN #Night #Self #selflove #un_kahin_dastan #shayri #gujarati #thought #mankibaat