Nojoto: Largest Storytelling Platform

New gujarati sayings on mother Quotes, Status, Photo, Video

Find the Latest Status about gujarati sayings on mother from top creators only on Nojoto App. Also find trending photos & videos about, gujarati sayings on mother.

Stories related to gujarati sayings on mother

    LatestPopularVideo

Dwipen Shah

मा के प्रेम में छीपी चिंता, पिता की चिंता में छिपा प्रेम देखा हैं

मेरी ख्वाहिशो के बोझ तले, उनकी जरूरतो को मरते देखा हैं 

चंद पैसे बचाने, पैदल ही घर आते थे 

सेहत के लिए अच्छा होता हैं, पुछो तो, बाबुजी यही बताते थे

वो दुप्पटे में लगे पैबन्द, मा हँस के ऐसे दिखाती थी

इन्द्रधनुष के रंगों का हो यही आशियाना,ऐसा बतलाती थी

अपने हिस्से के निवाले को भी मेरी थाली में रखते देखा हैं

वो माँ के प्रेम में छीपी चिंता, पिता की चिंता में छिपा प्रेम देखा हैं. #mother #love #life #sayings #stories #storyteller

Noopur Chhaya

A Mother's Prayer  મારી આંખ ના પલકારામાં ઘણું બધું બદલાય ગયું,
ખબર જ ના રહી કે ક્યારે,
એ મારી મમ્મી ના ખરબચડા હાથ કરચલી વાળાં બની ગયા.
મારા માટે એ આંખ નો પલકાર હતોં,
પણ હું તો ભૂલી જ ગઈ કે,
આ પલકાર‌ એ મારા બાળપણથી યુવાની સુધી નો
સમય કાપી ગયેલું.
-નૂપુર છાયા ઓઝા
(Date : 15/10/2019) #Mother #gujarati #shayari #poem

Manoj Prajapati Mann

mother father shayari Gujarati love momdad

read more

Noopur Chhaya

નાનો કાંટો ખૂંચી જાય આપણ ને,
ત્યારે ‌અંદર‌થી નીકળેલી નાનકડી રાડ પણ,
મમ્મી ગમ્મે તેટલી દૂર હોય તેનો જીવ તરત ઉપર નીચે થવા લાગે છે.
જ્યારે બહાર નીકળેલો એ અવાજ બાજું માં બેઠા હોય તે પણ નથી સાંભળતાં,
ગજબનું બ્લ્યુટુથ ભગવાને મમ્મી ને આપ્યું છે.
સાલુ મને કાંઈક થાય અને મમ્મીને ડેટા ક્યારે ટ્રાન્સફર થઈ જાય છે ખબર‌ જ નથી પડતી.
-નૂપુર છાયા ઓઝા
(Date : 15/10/2019) #shayari #gujarati #mother #love #care #poem

Noopur Chhaya

દિવાળી ના તહેવાર માં ફુલઝર માં તિખારા કે તણખલા થાય તે ‌સ્વાભાવિક છે,
પણ સાહેબ આ દિવાળી વેકેશનમાં ભેગા રહી,
મમ્મી પપ્પા ના દિલમાં રહેલી તમારા માટે ની લાગણી સાથે તણખલા કે તિખારા ના કરતા,
કારણ કે ફુલઝર નો ધૂમાડો ખાલી‌ આંખ ને રડાવે છે,
પણ સંબંધ નો ધૂમાડો દિલને રડાવે છે.
આ વેકેશન જ હોય છે જ્યારે તમે ‌તેમની સાથે રહો છો,
બાકી તો સાહેબ એકલા રહીને તો મમ્મી પપ્પાની‌ જીંદગી ખુશી ના રંગો વિનાના તહેવાર જેવી જ હોય છે.
-નૂપુર છાયા ઓઝા
(Date : 16/10/2019) #Worldhabitatday #shayari #family #mother #father #poem #gujarati

***KRITIज्ञा***

 #Mother#nojoto#my#poetry#kavishala#nojotokhabri#life#sayings#mother#quotes#Poetry#poem#Quotes#love#Love

Girimalsinh Chavda Giri

Priyanshi Shalu

#sayings

read more
I had alot to say, and it's not that I don't know how... 
It's just " To whom", probably... — % & #sayings

vipin sehgal

झूठे को डर है
 रब मुझे देख रहा है ईमानदार को भरोसा है रब मुझे देख रहा है

©vipin sehgal #sayings

Faiza Islam

#sayings #Talk

read more
Bohot kuch dil me ata h magar kehna nhi ata🖤 #sayings
loader
Home
Explore
Events
Notification
Profile